SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ - - ૭૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [વપ ૬ થરે તે શ્રાવક છે ઘણું રે વાવે, દેશ વિદેશ મઝાર પૂળ; મહારે પૂજજી થાજિસા રે વાવ, અવર ન કે સંસાર પૂ. (૧૦) પૂજજી થારી દિસિ તણે રે વાવ, વાજૈ લહર સુવાય પૂ૦; વહતા આવૈ વાદલા રે વાવ, સેઈ હાંનું ઘણું રે સુહાય પૂ૦ સગલા શ્રાવક શ્રાવિકા રે વાવ, અરજ કરે વિગતાય પૂછે; વલણ કરે છે ઈણ દિસા રે વારુ, ગુરૂ શ્રી ગછરાય પૂછે મહાન નિત ચીતારિ જપ રે વાહ, ધરિ ધરમ સનેહ પૂછે; જિણ દિસ થાંનું વાંદિયાં રે વાહ, મિણસ્યાં ધન દિન તેહ પૂ૦ સુખ સાતા વરતે ઈહાં રે વારુ, પૂજજીને પરતાપ પૂછે; ઉદય હ વલી સંઘને રે વાવ, જપજે તે જાપ પૂ૦ (૧૪) શ્રી જિનભકિતસૂરિસરૂ રે વાવ, થાપા થાનું પાટ પૂ; શ્રી જિનલાભસૂરદજી રે વાવ, થરે સદા સુખ થાટ પૂ. (૧૫) વસતે ઈણ પરિ ભાવસું રે વાવ, દિન દિન હૈ આસીસ પૃ; પ્રતિબંધ અવિચલ સદા રે વાહ, પૂર સંઘ જગીસ ૫૦ (૧૬) [૨] પૂજ પધારેજી પાટી, પુસ્તક લે હાથ, સુગુરૂ મારા રે; ભાવ ધરી મેંહડાગલ, બેઠે છે શ્રાવક સાથ, સુગુરૂ મારા રે. વિણ તુમીણ પુજછ રસભર્યા, રસભરી થારી વાણી સુગુરૂ મારા રે; જાણે સુધારસ ઇવતર્યો, ભવિયણ ભાગ પ્રમાણ સુગુરૂ મારા રે. ચીર પટંબર ઉઠ, સઝિ નવસિત સિણગાર સુગુરુ મારા રે, રંગભર માંડી ગર્લ્ડલી, ધરિ નવ નવ પરકારે સુગુરૂ મારા રે. પંચ સબદ પાસે રે, થરહરે ઘેર અમલ સુગુરૂ મારા રે; વલી પાસે ગેરી તણાં, ગીતારાં રમઝોલ સુગુરૂ મારા રે. પૂજજી બેલે ગહકતા, દેસી ધર્મલાભ સુગુરૂ મારા રે; ધન માંડે ઉંકારતી, પૂજગાજ જાણે આભ સુગુરુ મારા રે. ધૂપ ઉખેવો અગર, રહીય સભા મહકાય સુગુરૂ મારા રે; જિમજિમ પૂજતણું વાણું સુણા, તિમતિમ હરખ ભરાય સુગુરૂ મારા રે. જિમજિમ મેહ સુણતા તાહરા, શ્રીજી વખાણ સુગુરૂ મારા રે; તે બીલાડા સંઘ તણી, હંસ ચઢી પરમાણુ સુગુરૂ મારા રે. એ ગુણવંતા પૂજજી, થોરી કહેણું રહણ સુગુરૂ મારા રે ઈણ યુગ ઈણ સમે કે નહી, સુજસ પાવણહારે સુગુરૂ મારા રે. (૮) ધન ધન ખરતરગચ્છપતિ, શ્રી જિનલાભસૂરીંદ સુગુરૂ મારો રે; લલી લલી વાંદે તુહુ ભણું, પાઠક શ્રી રૂપચંદ સુગુરૂ મારા રે (૯) For Private And Personal Use Only
SR No.521568
Book TitleJain_Satyaprakash 1941 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy