SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ પાંચ ઈત્યાદિ એકી) ટગણુમાં જગણ (ડા) ન હોય, છોકો ટગણ મધ્યમાં કગણુ (ડ) વાળા હોય, અને દ્વિતીયાધમાં પાંચ ટગણ પછી છો લઘુ હોય, બાકીનું પ્રથમાર્ધ પેઠે સમજવું. આ પ્રમાણે ગાથા છંદનું લક્ષણ જાણવું. આ છંદમાં ક્યાં ક્યાં વિરામ કરે તે બતાવે છે. दुइआ छट्टे पढमाउ सत्तमे लाउ कुणइ उवरिदले ॥ ન દુમિ ઉમે ઢમયા; રુદ તર વિ રા. [ उपरितनार्ध षष्ठे ( चतुर्लघुकेऽर्वाक ) द्वितीयाल्लात्सप्तमे प्रथमाल्लाद्विरतिं कुरु ।। इहाधस्तनेऽध पञ्चमे चतुत्रिकलघुगणे प्रथमाल्लान्न विरतिः ॥२॥] પૂર્વાર્ધમાં છટ્ટા ટગણુમાં દ્વિતીય લઘુ પૂર્વ વિરામ કરો, સાતમા ટાગણમાં પ્રથમ લઘુ પૂર્વે વિરામ કરે છે, અને ઉત્તરાર્ધમાં પાંચમાં ટગણમાં પ્રથમ લધુ પૂર્વે વિરામ કરવો. [. છે ‘બ્રેક છંદનું લક્ષણ पंचम लहु सव्वत्थ, सत्तमं दुचउत्थए । छष्टुं पुण गुरुं जाण सिलोग विति पंडिआ ॥१॥ [सर्वत्र पंचम लघु द्वितीयचतुर्थयोः (पादयोः) सप्तमम् । षष्टं पुनर्गुरु येषामक्षरं त प्रलोक ब्रुवते पण्डिताः ॥१॥] સર્વત્ર (ચારે પાદમાં) પંચમાક્ષર લઘુ હોય, પઠાક્ષર સર્વત્ર ગુરુ હોય અને દ્વિતીય પાદમાં તથા ચતુર્થ પાદમાં સપ્તમાક્ષર લઘુ હોય, તેને સાક્ષર લેક છંદ કહે છે. જિ. ] માગધિકા” છંદનું લક્ષણ विसमेसु दोन्नि टगणा, समेसु पो टो तओ दुसु वि जत्थ ॥ लहुओ कगणो लहुओ, कगणो तं मुणह मागहि ॥१॥ [विषमयोः (प्रथमतृतीययोः) द्वौ टगणौ समयोः पः टः ततो द्वयोरपि । (समविषमयोः) लघुछः कगणो लघुकः कगणस्तां जानीहि मागधिकाम् ॥१॥] વિષમ [પ્રથમ અને તૃતીય એકી સંખ્યક પાદમાં પ્રથમ બે ટગણું હોય, અને સમ [દિતીય અને ચતુર્થ બેકી સંખ્યક ] પાદમાં પ્રથમ પગણ અને દ્વિતીય ટગણુ હોય. ત્યાર બાદ સમ વિષમ બન્નેમાં ચારે પાદમાં અનુક્રમે લઘુ, કગણું, લઘુ અને કહ્યું આવે તેને માગધિકા છંદ કહે છે. [[ ક ] આસિંગનક’ છંદનું ભક્ષણ लहु दु गुरू टगणछकं, सब्वेसु पएसु पढमतइयम्मि ॥ दुचउत्थे जमियमिणं, आलिंगणयम्मि छंदम्मि ॥१|| [हिलघुगुरुरूपटगणषटकं सर्वेषु पादेषु प्रथमं तृतीयेन ॥ द्वितीयं च चतुर्थन यमकितमेतदालिङ्गनके छन्दसि ॥१॥] પ્રથમ બે લઘુ અને તૃતીયાક્ષર ગુરુ એવા ચાર માત્રાના છ ટગણું ચારે પાદમાં આવે, અને પ્રથમ પાદ તૃતીય પાદ સાથે અને દ્વિતીય પાદ ચતુર્થ પાદ સાથે યમકવાળું હોય કે ત્યારે આલિંગનક નામને છંદ કહેવાય છે. [ T૦ ] ‘સંગતક છંદનું લક્ષણ लहुतगणचउर्ग गुरुणो, पायतिए तदुन्नि टगणदुर्ग ॥ लहुतगणो पंतगुरू, संगययं रइअअणुपास ॥१॥ For Private And Personal Use Only
SR No.521560
Book TitleJain Satyaprakash 1940 08 SrNo 61
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy