________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨].
શ્રી વીરચરિતમ
[૪૩૩]
કરમ કરઈ તે નિશ્ચઈ હોઈ, કીધા કરમ ન છૂટઈ કઈ જે જે દુખ ભેગવીયાં વલી, તેહની વાત જાણુઈ કેવલી મે ૧૮ છે ભગવંત કાઉસગ કિયા અનંત, કરમ ન આણ્યઉ અંત બાર વરસ તપતણુઉ પ્રમાણે, નાણુ ઊપનઉ કેવલનાણુ છે ૧૯ છે સમોસરણ તિહાં દેવઈ કર્યઉ, કણયરયણ મણિ માણિક જ છે તે ઉપર બાંઠા ભગવંત, મહમણું લીધe દેસંત | ૨૦ | બાજી દંદુભી તબ આકાસ, કુસુમવૃષ્ટિ સુર કરઈ ઉલાસ | આવ્યા માનવ કડાકડી, સુરપતિ સવે રહ્યા કર જોડી છે ૨૧ છે આવ્યઉ પાયાલહ પરણિંદ, વલિ આવ્યા મુનિવરના વૃંદ ! આવિ નરનારી મહાસતી, અજ્જવ મળે ગુણ સંજતી છે રર એક લાખ ઊગણુસઠિ હજાર, એતલા શ્રાવક સમકિત ધાર ! શ્રાવિકા તાણું ન લાભુ પાર, ત્રિણ લાખ નઈ સહસ અઢાર છે ૨ક છે
ભાસ વીરજિવર વીરજિણવર રહ્યા ગર્ભવાસ, ત્રીસ વરસ સુખ ભોગવી, બાર વરસ સેવઈ સંયમ, કેવલનાણુ મહ ઉપનઉ તિહાં, ત્રીસ વરસ કેવલ મહોચ્છવ, કાતીમાસ અમાવસ્યા મઈ હુવઉ નિરવાણુ, મહાવીર મુગતિ જ ગયા, સમરથ અવે સુજાણ ૨૩”
મહાવીરના ચલણુ અણુસવું, તપજપ સંજમ સકતિ કરું પંચે ઈદ્રી આણું ઠામ, પરમેસર પૂજુ સુવિહાણ છે ૨૪ એલઈ જિણવર આગલિ રંગ, સ્ત્રી આવિ તસુ ઘર નવરંગ ! જિમ જિમ જિન આગલ ગઈય, તવ નિશ્ચય સિવપુર જઈઈ છે ૨૫ છે રતન ચિતામણિ ચિર હાથ, સૂરીસર વંદુ મુનિનાથ સેવક લખમણુ ગુરૂ ઉપદે, સુણિ કીયઊ અક્ષર લવલેસ ને રદ છે સતર ઈકવીસ (૧૭૨૧) સંવછર સાર, ફાગુણ વદિ સાતમિ સેમવાર કીય કવિન મનિ ધરી આણંદ, ગરૂવા જગ શ્રી વીર જિષ્ણુદ ૨૭ છે જાં અવિચલ મંડલ ઈદ્રતણું, જો જળિ તારા દીપક ઘણુ9 | તે પૃથિવી મંડલિ થિરથાઈ તપે તેજ જિમ સસિરાઈ છે ૨૮ વીરજિણેસર તણું ચરિત્ર, ભણુતાં સુણતાં જનમ પવિત્ર ! એક મના જે નર સાંભલઈ, તીય ઘરિ લછિયે ફલીફલઈ ૨૯ છે ઈતિ શ્રી વીર ચરિત સમાપ્ત પંડિત ભાનુવિજય લિખિત | શ્રાવિકા સેઠાણું કચરાદે પઠનાય છે
For Private And Personal Use Only