SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४१.] શ્રી જિનેન્દ્ર પ્રતિમાની રચના [ ७ ] गामया ऊरू कणगामयाओ गायलट्ठीओ तवणिजमतीओ णाभीओ रिट्ठामतीओ रोमरातीओ तवणिजमया चुच्चुया तवणिजमता सिरिवच्छा कणगमयाओ बाहाओ कणगमईओ पासाओ कणगमतीओ गीवाओ रिट्ठामते मंसु सिलप्पवालमया उद्रा फलिहामया दंता तवणिज्जमतीओ जीहाओ वणिज्जमया तालुया कणगमतीओ णासाओ अंतोलोहितक्खपरिसेयाओ अंकामयाइं अच्छीणि अंतोलोहितक्खपरिसेताई पुलगमतीओ दिट्टीओ रिट्ठामतीओ तारगाओ रिद्वामयाई अच्छिपत्ताई रिट्ठामतीओ भमुहाओ कणगामया कवोला कणगामर सवणा कणगामया णिडाला वट्टावइरामतीओ सीसघडीओ तवणिजमतीओ केसंतकेसभूमीओ रिट्ठामया उवरि मुद्धजा । तासि णं जिणपडिमाणं पिट्टतो पत्तेयं पत्तेयं छत्तधारपडिमाओ पण्णत्ताओ, ताओ णं छत्तधारपडिमाओ हिमरततकुंदेंदुसप्पकासाई सकोरेंटमल्लदामधवलाई आतपत्तातिं सलीलं ओहारमाणोओ चिटुंति। तासि णं जिणपडिमाणं उभओ पासिं पत्तेयं पत्तेयं चामरधारपडिमाओ पन्नत्ताओ. ताओ ण चामरधारपडिमाओ चंदप्पहवडरवेरुलि मणिकणगरयणविमलमहरिहतवणिज्जज्जलविचित्तदंडाओ चिलियाओ संखकददगरयअमतमथितफेणपुंजसण्णिकासाओ सुहुमरयतदीहवालाओ धवलाओ चामराओ सलील ओहारेमाणीओ चिट्ठति । तासि णं जिणपडिमाणं पुरतो दो दो नागपडिमाओ दो दो जक्खपडिमाओ दो दो भूतपडिमाओ दो दो कुंडधारपडिमाओ विणओणयाओ पायवडियाओ पंजलिउडाओ संणिक्खित्ताओ चिटुंति सव्वरयणामतीओ अच्छाओ सण्हाओ लण्हाओ घट्ठाओ मट्ठाओ णीर याओ णिप्पंकाओ जाव पडिरूवाओ ॥ --मागमोहय समिति सम्पादित, यावालिगमसूत्र, अतिपत्ति--3. १७६२३२, २७३. અર્થ-ત્યાં દેવછંદામાં તીર્થકરની ઊંચાઈ પ્રમાણે ઉચી ૧૦૮ જિનપ્રતિમાઓ છે. જેનું રૂપવર્ણન આ પ્રમાણે છે એ પ્રતિમાઓના હાથપગનાં તળિયાં લાલ સોનામય, નખ અંદર લેહિતાક્ષના છાંટાવાળા અને એકરત્નમય, પગ ઘૂંટી જધા જાનુ ઊરુઓ અને ગોષ્ઠિ સેનામય, નાભી તપનીયમય, રોમાઇ રિઝરત્નમય, ચુચુકે અને શ્રીવત્સ તપનીયમય, હાથ, પડખાં અને ગળું સેનામય, સ્મટ્સ રિટરત્નમય, એઠો પ્રવાલય, દાંત સ્ફટિક રત્નમય, જીભ તપનીયમય, તાળવું પનીયમય, નાક અંદર લેહિતાની છાંટવાળું અને કનકમય, આંખે અંદર લોહિતાક્ષના છાંટવાળી અને અંક રત્નમય, દષ્ટિએ પુલકમય, કીકીઓ, પાંપણો અને ભંવરે રિઝરત્નમય, કલ કાન અને લલાટ કનકમય, માથાની ખોપડી ગેળવમય, વાળ વાળી ચામડી તપનીયમય અને માથાના વાળા રિક્ટરત્નમય છે. તે દરેક જિનપ્રતિઓની પાછળ એકેક છત્રધારની પ્રતિમાઓ છે, જે બરફ ચાંદી કુદ અને ચંદ્ર જેવા પ્રકાશતા કારંટની માળાવાળા અને સફેદ છાત્રોને લીલાપૂર્વક ધરી રહેલ છે. તે દરેક જિનપ્રતિમાઓને બને પડખે એકક ચામરધારીની પ્રતિમાઓ છે, જેઓ ચંદ્રભ ૧૦૮ વિધિ મણિએ કનક અને વાંધા પનીયથી ઉજળી તેવા વિચિન For Private And Personal Use Only
SR No.521558
Book TitleJain Satyaprakash 1940 06 SrNo 59
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy