________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ ] શ્રી ગેડીયાપાવ તીર્થમાળા
[૬૭] કડીઆહાડે આબૂઈ, સેગુંજે હો વંદુ ગીરનારિ; વિઝવે રાધનપુરી, વડાલીઈ હો સાંડેરે સાર. ૧૩ ગેડી. તું ભરૂચિ તું ઈડરે, ખૂઆડે હે તૂહિ જ ગુણખાણિ; તું દેલવાડે વડેદરે, ડુંગરપુર હો ગંધારિ વખાણિ. ૧૪ ગેડી વીસલનગર વાલ, ડેઈઈ હો બેઠા જિનરાજિક વાડજ ચેલણ પાસજિ, વેલાઉલ હો વડલી સિરતાજ. ૧૫ ગાડી મહુર પાસે ચેઈઈ વેલી, અહીંછત્રે હો અણધે રાય; નાગપુરઈ બીબીપુરઈ, નડુલાઈ હો ઢીલી મન જાઈ ૧૬ ગેડી, ગાડરી માંડવગઢઈ, તૂ જાવર હે પીરાજાબાદ; કુંભલમેરઈ ગાજીઓ, રાણકપુર હા સમર્યો દઈ સાદ. ૧૭ ગાડી તું નાડેલે માંડી, સિદ્ધપુરઈ હો તું દીવ મઝારી; ચિત્રકૂટ ચંદ્રાવતી, અસાઉલ હો વાંસવા પાસ. ૧૮ ગેડી મરહદૃ મથુરા જાણિઈ, વણારસી હો તું પાસ જિણુંદ તું સમીઆણે સાંભ, અજાઈ હો તું સેવે ઈદ. ૧૯ ગડી એક આઠે આગલા, નામેં કરી હો થયા જિનરાજ; આરત ટલી આમય ગયો, આસ્થા ફલી હે મારા મનની આજ. ૨૦ ગાડી પાસ પ્રભાવે પરગડા, મહિમાનિધિ હિ તું દેવદયાલ; એકમનાં જે લગે તે, પામઈ હો લચ્છી વિસાલ. ૨૧ ગોડી, તું મઈવાસી ઉજલે, તિં માંડિ હો મોટી જાત્ર; ભવના ભાજઈ આમલા, તૂઝ આગેલ હો નાચૅ પાત્ર. ઓછાસવા તું વસ્ય, વાણારસી હો રાણુ વામા માત; અશ્વસેન કુલચંદ, મૂઝ વાલો હે ત્રિજગતિ ખ્યાત. ૨૩ ગોડી, છત્ર ધરઈ ચામર ઢલઈ, ઠકુરાઈ હો ત્રીગડઈ જિનભાણ; ભામંડલ તેજઈ તપઈ, તુઝ રિસણ હો વાંછઈ દીવાણુ. ૨૪ ગેડી, ભેરવ દિત્ય દિવાલીયા, કારક ગણિ હો ડાયણિ વિકરાલ; ભૂજ ન માગે ભરવા, તું સમરથ હો ગેઝિરખવાલ. તું મધરને પાતસ્યા, એકલમલે હો તું ધીંગડ ધીંગ; બાર ન રાખઈ બારણું, તુઝ સામાં હો કઈ ન કરઈ સિંગ. ૨૬ ગેડી થલ થલ ઠા ઠાકુર, ચેડા ચેટક હો તું કાઢઈ સારિક રેગ હણુઈ રેગી તણાં, તું બેઠે હો વનવાડિઝાડિ. ૨૭ ગેડી,
ડી
For Private And Personal Use Only