SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯] શ ચય-પરિપાટી [૩૭] વસ્તુ ]. સયલ ભૂમિહિ સયલ ભૂમિહિ બય વિતપતિ, જિણ-મંડળ પૂતલીય ઠાંમિ ઠાંમિ રમણીય સેહઈ, તિહિનાં રંભ પણ ભૂષણ વિર પંચંગ મહઇ; માલા કેડG નિરખીએ એ, નયણ અને થિ ન જાય, ખરતરવસહી જેવતા, હીચડઈ હરખ ન માય. ૧૩ ( ભાષા ]. કલ્યાણુઉય મેરૂપરિધિ, ચારિ ચરીય તીરઈ સંઠિય; સિરિ સત્તરિ સય સિર નંદીસર, જિણવર વંદઉં ગુરૂ હરસભરે. ૧૪ જિસમે તિહિં અઠ્ઠાવય સિરે, મરૂદૈવ સમિણિ ગયવર ઉપરિક મૂલમંડપિ જિણરતન મુણસરે, બહુ પરિવારિહિં પણમઉં સિવંકરે ૧૫ બહુત્તરિ દેહરી બહુ ખિંબાવલી, મઢહ દુઆરિહિં ગુરૂય ગુરાવલી, બઈઠે મંડપિ ગુણ ગાયમ ગણહરે; વંદઉં બહુવિહ લબધિ મહરે. ૨૬ [ વરતુ ] તયણ બાવન તદનુ બાવન બિંબ સંજુર, નદીસર વંદીયઈ એ વરપ્રધાન વસ્તિગિ કરાવીય, સિરિ ઈદ્રમંડપિહિ બિંબ નિય સિર નમાવીય; નેમિનાહ અવલેય ગિરિ, સંબ પજૂન કુમાર, ભાવિહિં પણમું પાસ પહુ, સિરિ થંભણ અવતાર. ૧૭. [ ભાષા ] નમઉં નમિ વિનમિ દેવિ સહિય રિસહેસા, સરગાહણુિં રંગ ભરે; મહેલાવસહીય કવડિલા જકખ, છીપકવસીય વંદિ કરે. ૧૮ સામિ સીમંધર નવલ પ્રાસાદિ હિ, વંદઉ અભિનવ આદિ જિણ; સંતિકરણ સિરિ સંતિ જિંણસર, મરૂદેવી સામિણ થgઉં ગુણ. ૧૯ ઉલખા ઝેલિહિં દેવ દેખેવિ, સંતિ જિ ચેલ તલાવલીએ; ઈપરિ વિમલગિરિ સયલ તિસ્થાવલી, પણમું ભગતિહિં અતિ ભલીએ. ૨૦ પાસિરિ સેહરં નમુ ને મીસરં, લલિતસરોવર પાલિ વીર; પાલીયતાણુઈ પાસ જિખેસર, પણમિય પાં િસે ભવહ તીર. ૨૧ ધનુ સંવચ્છર વિગયમયમછરે, ધનુ માસો વિ મંગલનિવાસે; ધનુ સો પકાઉ વિવિહ બહૂ સુખ6; દિવસઉ નિમ્મલગુણ નિવાસ. ૨૨ અજ્જ મઈ માણસા જમ્મફલ લીધઉ, કીધઉ અજજ સુક્ષ્યસ્થ કુલે; અજ મહ પૂરવ પુન્નતરૂ ફલિયઉં, ટલિયઉ અજ મહ પામેલે. ૨૩ અજજ મહ કામઘટ કપતરૂ તુઠ્ઠ૭, બુઠ્ઠઉ અંગિહિં અમીયમેહો; For Private And Personal Use Only
SR No.521557
Book TitleJain Satyaprakash 1940 05 SrNo 58
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy