________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[320]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ
પૂરજોશમાં વધતા હતા,
પ્રશ્ન-કદાચ કાઈ એમ પૂછે કે “ તે વખતે માંસાહાર તેને અટકાવવાને ઉપરના લેાક જણાવ્યા છે. આ ઉપરથી એમ મનાવવામાં શું કારણ છે કે-આ શ્લોકમાં હિહંસાનુ વિધાન કર્યુ છે?
ઉત્તર—એ પ્રમાણે કહેવું એ સાચું નથી, એ નીચેના લેાક ઉપરથી સાખીત થાય છે. नियुक्तस्तु यथान्यायं, यो मांसं नात्ति मानव :
स प्रेत्य पशुतां याति संभवानेकविंशतिम् ॥१॥
આ શ્લોકમાંથી ભાવાર્થ એ નીકળે છે-જે નિયુક્ત (મધુપર્યાદિમાં જોડાયેલ) મનુષ્ય માંસ ન ખાય, તે મરીને ૫૨ ભવમાં ૨૧ વાર પશુપણાને પામે છે. જો માંસાહારને નિયમિત કરવાને કૅ અટકાવવાને ખાસ મુદ્દો હાત તે। ‘જે માંસ ન ખાય તેને પશુપ પ્રાપ્ત થાય' એમ કહેવું એ જરા પણ ઉચિત કહેવાય જ નહિ. એ તેા દીવા જેવું સ્પષ્ટ છે કે શ્રી મનેપાયનમ:' આમ શરૂઆતમાં લખીને નીચે કકાત્રી લખાય, પણ ‘લુગડા ઉતારીને વાંચજો’ એમ મરણના સમાચાર લખાય નહિ.
આ ધ્યાધર્મની બાબતમાં જૈન દર્શન (૧) દ્રવ્યયા અને ૨) ભાવયા એમ ધ્યાના બે ભેદ જણાવે છે તેનું સ્વરૂપ ટૂંકામાં આ પ્રમાણે જાણવું-રાગાદિથી પીડાતા જીવાને જોઇને દ્રવ્યના ભાગે પણુ દુ;ખથી મુક્ત કરવા તે દ્રવ્યદયા કહેવાય. (૨) જે વો જિનધને પામ્યા નથી, તેમને હિતવને સંભળાવીને ધર્મના રરતે દારવા અને ધર્મની સાધના કરવામાં સીદાતા જીવને સ્મારણાદિ સાધનાથી ધર્માંમાં થર કરવા તે ભાવયા કહેવાય. શ્રી તી કર દેવના આવા ઉપદેશને ધ્યાનમાં લઇને નિ`ધ મુનિવરે વગેરે મહાપુરુષે સંપૂર્ણ યા પાળે છે. અને તેમ કરવાને અસમર્થ શ્રમણાપાકા મુનિરાજની સંપૂર્ણ ધ્યાની અનુમેદના કરીને થઈ શકે તેવા આર્ભમાં નિયમ (પરચખ્ખાણુ) કરે છૅ, અને જેમાં નિયમ ન કરી શકાય તેમ હોય, ત્યાં જયણા પૂર્વક પ્રવૃત્તિ કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયાધર્માંની સાધના કરવાથી પરિણામે આ ભવમાં દીર્ધાયુષ્ય, આજ્ઞેશ્વરપણું, આરાગ્ય વગેરે અને પરભવમાં ઇંદ્રાદેિવપણું, સુલભમેાધિપણું, મેાક્ષસુખ વગેરે વિશિષ્ટ વિવિધ લાભ મળે છૅ. આ બિના ધ્યાનમાં રાખીને જે ભવ્ય વે! પરમ ઉલ્લાસપૂર્વક વ્યાધની સાધના કરે તેમને અંતિમ સમયે મનમાં બહુ જ આનંદ વર્તે છે. અને સમાધિમરણ પામીને પૂર્વની સ્થિતિ કરતાં વધુ સારી સ્થિતિને પામે છે. જેએ તે પ્રમાણે ધ્યાધને સાધતા નથી તેમને અંતિમ ઘડીએ આ પ્રમાણે પસ્તાવા કરવા પડે છે ;
नाराद्धं निजपूज्यपादकमलं सम्यदू ન ધર્મ: શ્રુત:, सत्वं नो विहितं न चेन्द्रियदमो नो ते कषाया जिताः । न ध्यानं न कृपा न दानतपसी नान्योपकारः कृतः, तीर्थे न द्रविणव्ययो मम मुधा गच्छति वै वासराः ॥ १ ॥
સ્પષ્ટાથ-અરેરે, અમે (તે અવસરે, છતી સામગ્રીએ) અમારા પૂજ્ય પુરુષોના ચરણુકમલની આરાધના કરી નહિ. અને પરમ ઉલ્લાસથી વિધિપૂર્વક ધનું સ્વરૂપ પણ સાંભળ્યું નહિ. તથા ધર્મારાધન કાલમાં આત્મિક વીર્યને ફેરવ્યું નહિ, તેમજ ઈંદ્રિયાને વશ રાખી શકયા નહિ. વળી ચારે કાયાને ત્યા નહિ, ધ્યાન યા દાન અને તપની પણ સાધના કરી નહિ, અને પરેાપકાર પણ કર્યાં નહિ, તથા તીસ્થાને લક્ષ્મીને વાપરી નહિ. અરેરે, અમારા દિવસા ફાગઢ ચાલ્યા જાય છે. એ પ્રમાણે યાનું સ્વરૂ૫ ટૂંકામાં જાણવું.
For Private And Personal Use Only