SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [[વર્ષ ૫ રહેલો ઉપશમક મેહનીયની વીસ પ્રકૃતિઓને ઉપશમાવે છે. સૂક્ષ્મસં૫રાયનું સ્વરૂપ આ પ્રમાણે છે. मोहनीयविंशतिप्रकृतीनां शममात् क्षयात्रा सूक्ष्मतया लोभमात्रावस्थानस्थानं सूक्ष्मसंपरायगुणस्थानम् । अन्तर्मुहर्तमानमेतत् । અર્થ:-મેહનીયની વીસ પ્રકૃતિઓને શમાવવાથી અથવા ક્ષય કરવાથી સૂક્ષ્મરૂપે માત્ર લાભનું બાકી રહેવું જે ગુણસ્થાને હોય તેનું નામ સૂમસં૫રાય ગુણસ્થાન કહેવાય છે. આ અંતર્મુદતની સ્થિતિવાલું હોય છે. ક્ષય કરતા અહીં આવેલા ક્ષપક અગિયારમાં ગુણસ્થાનકને છોડી દઈ સીધો બારમે ગુણસ્થાનકે જાય છે. અને ઉપશમ શ્રેણિવાલે આ ગુણસ્થાનકે આવ્યા પછી પરિણામની વૃદ્ધિ હોય તે અગિયારમે ગુણસ્થાનકે જાય છે. તેનું સ્વરૂપ નીચે મુજબ છે. उपशमश्रेण्या सर्वकषायाणामुदयायोग्यतया व्यवस्थापनस्थानमुपशान्तमोहगुणस्थानम् । अत्राष्टाविंशतिमोहनीयप्रकृतीनामुपशमो भवति । उपशान्तमोह. स्तृत्कर्षेणान्तर्मुहूर्त्तकालमत्रतिष्ठति । तत ऊर्ध्व नियमादसौ प्रतिपतति । चतुर्वार भवत्यासंसारमेषा श्रेणिः ।। અથ:-ઉપશમ શ્રેણિવડ કરીને સર્વ કલાને ઉદયની અમૃતારૂપે વ્યવસ્થાપન કરવાનું નામ ઉપશાન્તાહ ગુણસ્થાનક કહેવાય છે. અહીં મેહકમની અઠ્ઠાવીસ પ્રકૃતિને ઉપશમ થાય છે. ઉપશાન્તનેહવાળ પ્રાણી ઉત્કૃષ્ટથી પણ અંતમું દર્ત કાળ અહીં રહે છે. ત્યારપછી અવશ્યમેવ તેનું પતન થાય છે. સંસારમાં આવી ચાર શ્રેણિઓથી અધિક શ્રેણિ થઈ શકતી નથી. આ શ્રેણિવાળો પતિત થઈઆઠમે ક્ષપક શ્રેણિ કરે તો તે ભાવમાં પણ દશમે ગુણસ્થાને થઈ બારમે જઈ અપ્રતિપાતિ દ્વારથ વીતરાગ બની શકે છે. તે બારમા ગુણસ્થાનકનું સ્વરૂપ આ પ્રમાણે છે – क्षपकश्रेण्या कषायनिस्सत्तापादकं स्थानं क्षीणमोहगुणस्थानम् । क्षपकश्रेणिश्चाभवमेकवारमेष भवति । एतदनंतरमेव सकलत्रैकालिकवस्तुस्वभाषभासककेवलज्ञानावाप्तिः। आन्तौहूर्तिकमिदम् । અર્થક્ષેપણિ વડે કરીને કષાયની સત્તાને મૂળથી ઉખેડી નાખનાર સ્થાનને ક્ષીણમેહ ગુણસ્થાનક કહે છે. ક્ષપકશ્રેણિ સંપૂર્ણ સંસારમાં એક જ વાર થાય છે, અર્થાત અનંતા ભાવોમાં રખડતાં પ્રાણીને પુણ્યઉદયથી એક જ વાર આ શ્રેણિ સાંપડે છે કારણકે આ શ્રેણિ કરનારે તે જ ભવમાં સકલ કર્મને ક્ષય કરી મુકિત પામે છે. એટલે બીજી વાર શ્રેણિ કરવી પડતી નથી. ક્ષપકશ્રેણિ પૂર્ણ થતાં નૈકાલિક સકલ વરતુના સ્વભાવનું દર્શક કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આને અંતર્મુર્ત કાળ કહે છે. ત્યારપછી તેરમા સોગિ ગુણસ્થાનકને પામે છે. તેનું સ્વરૂપ શાસ્ત્રોમાં નીચે મુજબ કહેલું છે. योगत्रयवतः केवलज्ञानोत्पादकं स्थानं सयोगिगुणस्थानम् । इदं चोकृष्टतो देशोनपूर्वकोटिप्रमाणम् । जघन्यतोऽन्तर्मुहूर्तम् । અર્થ–મન, વચન, કાયારૂપ ત્રણ ગવાલાનું કેવળજ્ઞાનને પેદા કરનારું સ્થાન સગિ ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનક જઘન્યથી અંતર્મુદત અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ કટિ પ્રમાણુવાળું હોય છે. ત્યારપછી આત્મા ચૌદમાં ગુણસ્થાન પ્રાપ્ત કરે છે, જેનું For Private And Personal Use Only
SR No.521557
Book TitleJain Satyaprakash 1940 05 SrNo 58
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy