________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
धातुप्रतिमाना लेखो
સંગ્રાહક–મુનિરાજ શ્રી. કાન્તિસાગરજી શ્રી જેન સત્ય પ્રકાશ”ના ચોથા વર્ષના ૧૨માં અંકમાં મુંબઈમાં આવેલ ગેડીઝના દેરાસનમાંની ધાતુ-પ્રતિમાના લેખે આપવામાં આવ્યા હતા. પ્રસ્તુત અંકમાં પાયધૂની પર આવેલ આદીશ્વર જૈન મંદિર, મહાવીર સ્વામી જૈન મંદિર, ચિં મણિપાશ્વતાથ જૈન મંદિર [ગુલાબવાડી] અને ભૂલેશ્વર પાસે લાલબાગ જૈનમંદિરમાંની કેટલીક ધાતુપ્રતિમા એના લેખો સંવતાનુસાર આપ્યા છે. કે પ્રતિમા લેખ કયા દેરાસરમાંની ધાતુપ્રતિમા ઉપરથી લેવામાં આવ્યો છે તે દરેક લેખના અંતે કૌસમાં ગુજરાતીમાં આપેલ છે. આ રીતે યથાવકાશ મુંબઈના તમામ દેરાસરમાં રહેલી ધાતુ પ્રતિમાઓના લેખો આપવા
छ. નીચેના લેખો બહુકાળજીપૂર્વક ઉતારવામાં આવ્યા છે, છતાં પણ કોઈ પ્રકારની અશુદ્ધિ રહી હોય તો સજજને સુધારીને વાંચશે એવી આશા સાથે આ લેખો અહીં રજુ
॥१॥ संवत १२३८... शुदि २......... ( मा. म. पायधुनी)
॥२॥ संवत १२७९ वैषाख शुदि ३ पतिपाल वंशीय श्रे० सिधू सु० महं कीलराजेन प्रतिमा कारिता प्रतिष्ठिता श्री धर्मघोषसरिभिः ।
॥३॥ संवत १२९८ वर्षे ज्ये० शुदि १३ सोमे कोरंटगच्छे श्रे० लिखा, सुत पोसरिणा, पुत्र पहुदेव सहितेन प्रतिमा कारिता प्रतिष्टिता श्री ककसूरिभि:। ___ ॥ संवत १३६९ फागुण शुदि ९ सोमे श्रे० भूणपाल भा० मुहिवदे पुत्र...... श्री आदिनाथ बिंबं कारितं प्र० चित्रगच्छे अजितदेवभूरिभिः।
| संवत १३७६ वर्ष अषाड शुदि...गुरौ श्री नाण....काष्ठ कर्मसीह भा० रूपदे पुत्र अभयपाल श्रेयसे भ्रातृ रावणेन श्री पार्श्व० का० प्र० सिद्धसेनसूरिभिः॥
॥६॥ सं. १३८८ वर्षे...... श्रीमाल ज्ञातीय श्रे० सुमण भार्या सिंगारदेवी सुत माला श्री महावीर बिंबं का० प्र० हेमचंद्रसूरिभिः॥
॥७॥ संवत १४०० वर्षे वाप... अर्जुन साभ.... पुत्र देडसीहेन पित्रो: श्रेयसे श्री महावीर (बिंबं) का० श्री गुणचंद्रसूरीणामुपदेशेन प्र० श्री सुरिभिः॥
॥८॥ संवत १४०४ वैषाख वद १३ श्रीमाल ज्ञातीय श्रे० सामा भा. रत्ना श्रेयसे सुत नडलिकेन श्री चंद्रप्रभबिंबं कारितं प्र० श्री नाणचंद्रसूरिभिः।।
॥९॥ संवत १४२१ वैषाख वदि ५ महं लू.......रुपा श्रे० प्रकृति गोत्रे श्रे० महं... सोमलाखण सुत गीहाभ्यां श्री महावीरबिंबं कारितं श्री धर्मतिलकसूरोणां प्र० श्रीः॥
(૨ નંબરથી ૯ નંબર સુધીના આઠ લેખે લાલબાગનાં જુના મંદિરમાંની ધાતુप्रतिमा ६५२ना .)
For Private And Personal Use Only