________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિત્વ બાવની અક ૪]===== =
= =[ ૧૫૧] સહુ મિલી બંધ બાંધી, એક વારે વનવાસી, તુજ આગલે આવયૅ, કરે ભક્ષણ સુખ થાયૅ; સસલેં હી ઘા કૂપમેં, મૃગની જેમ રે ધં; જિનહરપ નબલ સબલ હા, પિતે ઉગરી બુધે. ૪૦
કપાય ત્યજી ધમને વીકાર ભજે એક ભગવંત, તજે મમતા મનકેરી, રાખો ઉચિત સમાધિ, ધરો સમતા અધિકેરી; ત લોભ લાલચિ, કપટ મત રાખે મનમેં, મ કરે કિણસું રાડ ૧૪૦ રખે મન રાખે ધનમેં, પરિવાર રાગ ચુત રાગીચા, લાગી મત એહસું રહે; જિનહરષ ધરમ હિતસું કરો, જિમ મન વંછિત ફલ લહે. ૪૧
દેહલી વસ્તુની પ્રાપ્તિ મનુષ્યપણું દેહિલો, ચ્યાર ગતિ માંહિ લવે, બીજો વળી દોહિલે, સૂત્ર સિદ્ધાંત સુણા; સદ્ધહણ દેહિલી, ધરમ ઉપર આવતાં, સંજમ વિષય દોહિલ, વીર્ય પૂન્ય પાવંતાં, આરજ દેશ આરજ કુલ, સામગ્રી સહુ પામીને, જિનહરષ ધરમ કરે જે સદા, જિન ચરણે સિર નાંમિને. ૪૨
કલીયુગનાં લક્ષણ યમન તો બ્રાહ્મણે, કુલ ચાઈન ચલ્લે, લેક કરે પરતાત, સાધુ જનમારગ હલેં; માંગ્યા ન વચ્ચે મેહ, કામિની પતિ છંડે, પીતા ગ્રહે છીદ્રવ્ય,૧૪૨ શિષ્ય ગુરુસું કલિ મંડે; દીધું સીખ પુત્ર માવિત્ર, મન મમતા વાધી ઘણી, જિનહરષ ક્ષત્રિય બસ તો, આ નિસાણી કલયુગ તણી. ૪૩
સતયુગની વસ્તુઓને નાશ રણુ૧૪૩ ખાંણ નહી કાંઈ, ગયે બાવલા ચંદન, નારિ નહી પદમણી, નહી વિપયહારી કુંદણ,૧૪૪ પાંણીપંથ ન તૂરી,૧૪૫ સસ ગવર૧૪૬ નહી મતી,
ચિંતામણી નહી રયણ, સફલ મન ઈછા હોતી, ૧૪૦ રગ, ૧૪૧ યક્ષ, ૧૪ર પુત્રીનું દ્રવ્ય-કન્યાવિક્ય, ૧૪૩ રત્ન, ૧૪૪ સેનું, ૧૪૫ ઘેડા, ૧૪૬ હાથી.
For Private And Personal Use Only