________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક
કવિત્વ બાવની ૪ ]= =
પરનારીને ત્યાગ નારી તજે પારકી, નારિથી અવગુણ હાર્યો, ચઢયેં સીસ કલંક, લેક સહુ કોઈ જોયેં; પરનારી પરસંગ, જોઈ રાવણ લંકાપતિ, દસ સિર છેદ્યાં રાંમ, થયો અપજસ ગઈ કીરતિ; દ્રપદી કાજે કીચક હ, પાંડવ ભીમ મહાબલી; જિનહરષ કહે એણે ભવ ઘણું, પરભવ લહીઈ દૂરગતિ વળી. ૩૨
કામને જીતવાની દુષ્કરતા તરો સમુદ્ર સુગમ, અગ્નિ વાલા પીવાઈ, વાઘ વેઢણ રોહિલ, સુગમ ૧૨અહીદાંત ગુણાઈ સુગમ ચઢણ આકાશ, ખગ્ય કડ સુગમ સહંતા, લડ સુગમ સંગ્રામ, પ્રાંણ જાઈ ખિતાં, ગજરાજ મત્ત રમત્તા સુગમ, સુગમ કલા સલ્ફ સીખતાં, જિનહરષ કહે પણિ દોહિલે, કામ ૧૨૮મહાભડ જીપતાં. ૩૩
દુજનના સ્નેહની અસ્થિરતા થિર નહી કુંજર ૧૨૯કાન, માંન કાયરે તિમહીજ, થિર નહી ઉંદર મુંછ, પુંછ ઘેડા મહિજ; અથિર ગણુરી બાંહ,૧૩૦ વાન થિર નહી સંધ્યારે, ડાભ અણુ જલ બિંદુ, અથિર તિમ વાર વિચારે, દેવલે દવા થિર નહિ રહે, કહે જિનહરષ સુજાણ; એમ નર નીચ નેહ ખર સબદ કું, ઘટત રથ જાઈ તિમ. ૩૪
મંગળવસ્તુ નિદેશ દહી મહા મંગલીક ૧૩૧ દ્રોમ મંગલીક કહીજે; લઘુ કન્યા મંગલીક, ગાઈ મંગલીક કહીજે; ભેરી સંખ મંગલીક, ફૂલ મંગલીક મિષ્ટ ફૂલ, અગનિ મંગલિક નિર્ધમ, અશ્વ ૧૩૨માતંગ સુમંગલ; રાં અન્ન ૧૩ સુહવ ૧૩ ત્રિયા, માટી ૧૩મસમંગલ પરમ, જિનહરષ દ્રવ્ય મંગલીક સહુ, પણિ ઉત્કૃષ્ટ મંગલ ધરમ કપ
૧૨૭ સાપને દાંત-વિષ, ૧૨૮ મેટ શરવીર યોદ્ધો, ૧૨૯ હાથી, ૧૩૦ બાઢ-ભરતી ૧૩૧ ધો-દુર્ઘઘાસ, ૧૩૨ હાથી, ૧૩૩ સૌભાગ્યવતી, ૧૨૪ સ્ત્રી–ભાર્યા, ૧૩૫ માંસ,
For Private And Personal Use Only