________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિકુવાદ
ત્રક ૪
=[ ૧૪૫ )
જગતની સ` વસ્તુઓને બ્રહ્મમાં સમાવેશ કરી સત્યં બ્રહ્મ નગનમિયા એ પ્રમાણે કહે છે, એ સ` સગ્રહ નયને અવલખીને જ છે.
આ સિવાય અન્ય નયની માન્યતા આ બન્ને દનાને માન્ય ન હેાવાથી તે અને દર્શોને અસત્ય કહેવાય છે.
એ પ્રમાણે સંગ્રહ નયનું સ્વરૂપ થયું
સિંદ્ધ
૧૫ ભેદ છે
વ્યવહાર નય
પ્રશ્ન--ત્રીજા વ્યવહાર નયનુ સ્વરૂપ શું છે ?
ઉત્તર--વિ-વિશેષે અવતિ પ્રતિ પાર્જનીતિ વારઃ વિશેષે કરીને જે પદાર્થોનું નિરૂપણ કરે છે તે વ્યવહારનય કહેવાય છે. અર્થાત્ સંગ્રહનમ જ્યારે સર્વ પદાર્થોના સમાવેશ કરે છે, ત્યારે તેનાથી વિપરીત વ્યવહાર નય—દરેક પદાયને છૂટા પાડે છે.
જેમકે
સ
બ્ય
જીવ અજીવ ધર્મ અધમ આકાશ ફાળ
(પુદ્દગલ)
T
સ’સારી
।
સ્થાવર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવ નારકી તિર્ય ંચ મનુષ્ય પૃથ્વી અપ તે વાયુ વનસ્પતિ (જલ)
એ પ્રમાણે આ નય સવ પદાર્થાને વિશેષે કરીને બતાવે છે. ચાર્વાક દશન આ નયને આશ્રયીને પંચભૂત વિશેષે માને છે. એ પ્રમાણે વ્યવહારનયનું સ્વરૂપ થયું.
૧ નૈગમ—સામાન્ય અને વિશેષ બન્નેને સ્વીકારે છે.
૨ સંગ્રહ—ફકત સામાન્યને જ સ્વીકારે છે.
૩ વ્યવહાર—કત વિશેષના જ ઉપયેાગ કરે છે.
આ ત્રણે નચે લેાક વ્યવહારમાં વિશેષ ઉપયેાગી છે. દ્રવ્યને વિષય કરીને આ ત્રણ
નયનું રૂપ ચાલે છે, માટે આ ત્રણે નયે। દ્રવ્યાર્થિક કહેવાય છે.
શેષ ચાર નયનું સ્વરૂપ હવે પછી વિચારીશુ
For Private And Personal Use Only
( ચાલુ )