________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२८ ]
શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૫
सुजाउलपरिसरे- बर्हामुं ११२
दसोर ४५ सुजाउललपुर ६७८ महिंदपुर ३४
खानपुर १ दिग्वाड ३४ रयणायलं १२
आलोट ३ अष्टा २३ भीमच ३
अठाणु २०३
संजेत २ खोखरा २।३ भाणपुर २
नाघादेव १ रामपुरपरिसरेअणहोलि २
लुंणी २ रामपुरुं ८।११ श्रावण १
खलचीपुर १ कुकडेसर ६७ कुंउलुं १२
कासणखेडु १ सीतामउ ५६ वसही १२
वडोदीउं १ श्रीमालकदेशे उजेणीनी बांधणी-कान्हड १ आगर २ पापलनेर ३ अथवा गीतार्थ बहु ठाणइ हुइ तो पीपलरामुं। मांडवगढनी बांधणो-द्रपाडु १, मंकोडी २, शाहिजिहांपुरनी वांधणी-लाहुरी १ कासणखेडु २ पापलूण ३, सारंगपुरनी बांधणी -धार १ सुलतानपुर, देवासनी बांधणी-दसोर १ खानपुर २ खलचीपुर ३ सिणोरापाडानी बांधणी-लालपुर १ पंचोलुं२, रामपुरानी बांधणी-महिंदपुर १ रयणायलं २ बहुठाणइ लूणी, कुंडलु, अगहोलि बडी, कूकडेसरनी बांधणी-लूसरडीऊं १ पहुला २।
(अपूर्ण) પરમાહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન લેખક મુનિ મહારાજ શ્રી સુશીલવિજયજી
(तisयी यातु) મહાકાળેશ્વર મહોત્સવ : ધનપાલની વચન પરીક્ષા સંબા સમયના રમણીય પ્રકાજમાં. સરસ્વતી કંઠાભરણુ મહાકાળેશ્વરનું મંદિર શોભી રહ્યું હતું. મંદિરના ઉન્નત શિખર પર રહેલી દવા પવનની લહરીથી ચારે તરફ ફરકી રહી હતી. આજે મહાકાળેશ્વર મંદિરના મહત્સવનો દિવસ હતો, મહારાજા ભેજ પણ આજ સાંજે દર્શનાર્થે આવનાર હતા. એટલે તડામાર તૈયારીઓ ચાલતી હતો. સમય થતાં હરે નગરજનોનાં ટોળાં દર્શનાર્થે આવી રહ્યાં હતાં. મંદિરમાં માનવમણુની મહા ભીડ થઈ રહી હતી. ગવૈયાઓ વિવિધ પ્રકારનાં વાજિન્ને સાથે મહાકાળશ્વરના ગુણોનું કીર્તન કરી રહ્યા હતા. હજારોથી સંખ્યા ગીતગાનમાં મશગૂલ બની ગઈ હતી. મંદિર ઘણું જ મનમોહક ભાસતું હતું. મહારાજા ભેજ ઠાઠપૂર્વક પરિવાર સહિત ધનપાલ વગેરે પંડિતોની સાથે મહાકાળેશ્વર મંદિરમાં આવ્યા અને મહાકાળેશ્વરને દડવત પ્રણામ કરી યથાસ્થાને બેસ્યા.
ત્યારબાદ મહારાજા ભોજે મહાકવિ ધનપાલને કહ્યું કે-“હે સખે! તારા દેવોનો પવિત્ર મહોત્સવ કોઈ પણ દિવસ થતો જ નથી, તેથી તે અવશ્ય અપવિત્ર જ છે.” આ સાંભળીને પરમાહંતે પાસક ધનપાલે તરત જ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે
For Private And Personal Use Only