________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
૪૮
અંક ૩] કવિત્વ બાવની
[૧૧૭ બ્રહ્માદિ દેવ પર કર્મનું પ્રાબલ્ય છે વૃભ ચઢિ િધરાધર ભિક્ષા માંગે, બ્રહ્મા કામ કુલ ઘડે ભાડા એક ભાગે વિષ્ણુ ગ્રહું અવતાર, ગરભ સંકટમાં પડીયે, સૂર્ય ભમેં દિનરાતિ રથ આકાર્સ ષ(ચ)ડી.
પર પગબર સુર અસુર, કરમેં સહુ કીધા વિકલ; જિનહર્ષ કરમ સરિખો ન કે જગમાંહિ દિસે સબલ. ૯
સમયાનુસાર વસ્તુનું ચિત્ય ઉસન કાળ આવી, ઉદક લાગે અતિ મીઠ, સૌતકાળ પડે સતિ, તીરે મીઠે અંગો, વરસાલે ફડ સફડ ચિત્રશાલી ચઉબારા; મીઠા લાગે મહદ્ધ, પડે છાજે જલધારા. ભૂખમ અન્ન ટાઢે વર્યા મુખ મીઠા લાગે ઘણો જિનહર્ષ કહે સજ્જન સુણે, તિમ અવસર વયણ હામ. ૧૦
સજજન પુરુષનું એકવચનીપણું ઉગ પિછિમ અરક છોડિ પૂરવ દિશિ ક્યારે, ચલે અચલગિરિ મેરુ અગનિ સીતલ ગુણ ધારે; કુલે કમલ કુડલેડ સિલા ઉપરિ સુવ્યું, જાઈ રસાતલ પુહવી સમુદ્ર મર્યાદા મૂકે. સિરિ શેષનાગ ધરણી ધરે સોપણિ જેઉ મેલ, કદાપણિ સયણ જે લવિયા વયણ તે જિનહર્ષ પાલે સદા. ૧૧
સત્તર સુધીની સંખ્યા નિર્દિષ્ટ વસ્તુઓ એક નિરંજન દેવ, પક્ષ બં, ત્રિગુણ કહીજે, ચાર ચીજ વેદ, પાંચ પાંડવ સંહી; ષ ભાષા, સર સંપત્ત, અષ્ટ ગિરી, નવ નિધિ કહી,
દિશી દિશી અદ્ર ઈગ્યા, બાર ઘન દેખે મહીઈ, ૪૨ શંકર. ૪૩ બળદ. ૪૪ પીઠ ઉપર. ૪૫ ઘેરઘેર. ૪૬ કુંભાર. ૪૭ પાત્ર. ૪૮ પેગંબર. ૪૯ ઉષ્ણઉન્હાળો. ૫૦ પાણી. ૫૧ શિયાળે. પર ટાઢ. ૫૩ મિ. ૫૪ ચિત્રશાળા. ૫૫ પશ્ચિમ. ૫૬ સૂર્ય. ૫૭ કઠોર. ૫૮ સજજન. ૫૯ કહેવાય. ૬૦ સાત.
૫૭
૫૮
For Private And Personal Use Only