________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪].
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ :
મહાશય જે “કાગ્રના સિદ્ધશિલાના મધ્ય ભાગમાં ૩૩૩૩ ધનુષ પરિમાણના પ્રદેશમાં સિદ્ધ પુરૂષોએ સ્થિતિ કરવી એ મોક્ષ નથી” આ કમાણે જે સિહના ક્ષેત્રનું સમગ્ર પ્રમાણુ આપે છે તે સમીચીન નથી, તે આ નીચેના લખાણથી સમજાશે
दव्यपमाणे सिद्धाणं जीवदव्वाणि हंति णताणि ।
સ્ત્રોત વિષે મને જ રિ - નવતત્વ ગાથાર્થ. દ્રવ્ય પ્રમાણ કારમાં (દાર વડે વિચારતાં) સિદ્ધ પરમાત્માના જીવ અનંત છે અને ભાગ કાર વડે વિચારતાં લેકના અસંખ્યાતા ભાગમાં એક સિદ્ધ અને સર્વસિદ્ધ પણ છે.
વિરષાથ સિદ્ધના જીવે અનંત છે. કારણ કે જધથી એક સમયને અંતરે અને ઉત્કૃષ્ટથી છ માસને અંતરે અવશ્ય કોઈ જીવ મેક્ષમાં જાય છે એ નિયમ છે. તેમજ એક સમયમાં જઘન્ય એક અને ઉત્કૃષ્ટથી એક આઠ જીવે મેક્ષ જાય છે, એ પણ નિયમ છે. એ પ્રમાણે અનંતકાળ વ્યતીત થઈ ગણે છે માટે સિદ્ધના છો અનંત છે. અન્ય દર્શનીઓ જે સદાકાળ ઈશ્વર એક જ છે એમ કહે છે તે (આ બીજા દ્વારની પ્રરૂપ
થી) અસત્ય છે તેમ જાણવું. (શ્રોશંકરાચાર્ય એકાંત આત્માને વ્યાપક માને છે અને તે સર્વપ્રાણીઓને એક આત્મા માને છે તે પણ આ ઉપરથી માલમ પડશે કે સમીચીન નથી.) તથા ક્ષેત્રધારમાં વિચારતાં સિદ્ધના છે લોકના અસંખ્યાતા ભાગ જેટલા ક્ષેત્રમાં રહ્યા છે. કારણકે એક સિદ્ધની અવગાહના જઘન્યથી એક હાથ આઠ આંગળ હોય છે અને ઉત્કૃષ્ટથી એક ગાઉન છછૂં ભાગ એટલે ૩૩૩ ધનુષ અને બત્રીસ આગળ અર્થાતું ૧૭૩૩ હાથ અને આઠ આંગળ એટલી ઉંચી અવગાહના હોય છે. અને એ ક્ષેત્ર વૈદરાજલોકના અસંખ્યાતમા ભાગ જેટલું જ છે. માટે એક એક સિદ્ધ પણ લેખના અસંખ્યાતમા ભાગમાં રહ્યા છે, તથા સર્વસિદ્ધિને આશ્રયી વિચારીએ તે પીસ્તાલીસ લાખ જાળી સિદ્ધશિલા પૃથ્વી પર એક જનને અંતે પીસ્તાલીશ લાખ જન તિર્યકુ (આડ) વિસ્તારવાળા અને ? (એક ષષ્ટમાંશ) ગાઉ ઊર્વે પ્રમાણુ જેટલા આકાશ ક્ષેત્રમાં સિદ્ધના જીવો અલોકની આદિ અને લેકના અંતને પશી રહ્યા છે, તે સર્વ ક્ષેત્ર પણ લેકના અસંખ્યાતમાં ભાગ જેટલું છે. માટે સર્વ સિદ્ધ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં રહ્યા છે. એ પ્રમાણે ક્ષેત્ર ઠાર કહેલું છે. અન્ય દર્શનીઓ જે કહે છે કે ઈશ્વર એક જ છે અને તે પણ આ સચરાચર (ત્રણ સ્થાવર જીવ મય) જગતમાં સર્વ વ્યાપીને રહ્યા છે તે (આ બીજા દ્વારની પ્રરૂપણાથી) અસત્ય એમ જાણવું.
–નવતત્વ પ્રકરણ સાર્થ. શ્રી જન શ્રેયકર મંડળ - મહેસાણા લેખક મહાશય જ તબ્ધ પ્રાન સત્તામણિ તે જ્ઞાનીના પ્રાણુ લોકોત્તરમાં ગમન કરતા નથી) એ શ્રુતિ ભગવતીનું સૂત્ર આપી પિતાની બાબતને પુરવાર કરે છે તે પણ ઘટી શકતું નથી. આ સૂત્ર હવે આપણે પરામર્શ કરીએ, આ સૂત્ર જોતાં સમજાય છે કે પ્રાણુ જે બહુવચન આલું છે તે સત્ય છે. જીવને પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ (મન, વચન, કાય) અને શ્વાસોશ્વાસ તથા આયુષ્ય એમ દશ પ્રાણું છે. અને તે જીવ ખળી આમાંથી મુક્ત થતાં પંચભૂતેમાં ભળી જાય છે, અને લેકોત્તર ગમન કરતા નથી. તે બીના તદન સાચી છે. જે પાણને શુદ્ધ પરમાત્મા તુલ્ય આત્મા માનવામાં આવે તે
For Private And Personal Use Only