SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અફ૩] શ્રી. દશ કાલિક સૂત્ર બાળક ". મહારાજ સ્થ’ડીલભૂમિએ બહાર પધાર્યા હતા. ત્યાં તેઓશ્રીને આ મનક દષ્ટિગાચર થયા. બાળકે તેઓશ્રીને વદન કર્યું. આચાર્ય મહારાજને તે માળક ઉપર સ્વાભાવિક સ્નેહ નિપજ્યે. બાળકને પણ તેવે જ અસાધારણ પ્રેમ થયા. અને બન્નેએ અમુક સમય સુધી તે પરસ્પર અનિમેષ નયને નિહાળ્યું: છેવટે આચાર્ય મહારાજે ખળકને પૂછ્યું કે- અલ્યા છેકરા, તુ કયાંથી આવે છે ? ” બાળકે કહ્યુ—“ રાજગૃહનગરથી.” આચાર્યે પૂછ્યું- રાજગૃહનગરમાં તુ કેાના પુત્ર અથવા પાત્ર છે ? ” માળકે જવાબ આપ્યું- શય્યમ્ભવ નામના બ્રાહ્મણને હું' પુત્ર છું, અને મારા પૂજ્ય પિતાશ્રીએ તે દીક્ષા લઇ લીધી છે. ” આચાર્ય ક્ી પૂછ્યુ તુ અહીં શા કામ માટે આવ્યેા છે ? ” બાળકે ઉત્તર આપ્યો “ હું પણુ દીક્ષા લઇશ, આપ તેમને ઓળખે છે?” આચાર્ય ઉત્તર આપતા કહ્યું “હા, એળખીએ છીએ.” ખાળકે વધુ જિજ્ઞાસાથી પૂછ્યુ તેઓશ્રી કયાં છે ?” આવ્યા. એલ્યા કે તે (તારા બાપા) તે મારા મિત્ર છે. તથા તે અને હું એક શરીરો છીએ. માટે હું વત્સ! તું મારી પાસે દીક્ષા લઈ લે.” બાળકે કહ્યુ -“ભલે, હું એમ કરવા તૈયાર છુ” પછી શષ્યભવ આચાર્ય મહારાજ ઉપાશ્રયે પાછા પધાર્યા, અને સચિત્ત વસ્તુ (ખાક)ની પ્રાપ્તિની આલેાચના કરી (પેાતાના પુત્ર) બાળકને દોક્ષા આપી, ઉપયાગ મુકી વિચારવા લાગ્યા કે-આ બાળક મનક કેટલા કાળજીશે? તેમાં જણાયુ કે છ મહિના સુધી. ત્યારે તેઓશ્રીએ વિચાયુ કે આનું ખીચારાનુ ઘણું ઓછુ આઉખુ છે. હવે શું કરવું? ઈત્યાદિ વિચારણા દરમ્યાન એક એવી બુધ્ધ સુઝી કે–કારણ પ્રસંગે ચાદ પૂર્વધર પૂર્વમાંથી ઉથ્થરોને તદનુસાર નવા સૂત્રની રચના કરી શકે છે, અને અપશ્ચિમદશપૂર્વી તેા અવશ્ય ઉધરી શકે છે. સરે પણ આ સબળ કારણ ઉપસ્થિત થયું છે, માટે હું પણ મા મનક માટે ઉરૂ કે જેથી છ માસના અલ્પાયુષ્ય કાળમાં પણ આ ખીચારા આત્માનુ સાધી જાય, એવી અનુયહ બુધ્ધિથી ‘દશવૈકાલિકસૂત્ર રચ્યું. દિવસના ઘણા ભાગ પસાર થયા પછી કિાલે સૂત્રની રચના કરો તેથી અને આમાં દશ અધ્યયન હાવાથી આ સૂત્ર “ દશવૈકાલિક ” કહેવાય છે For Private And Personal Use Only [૧૪૩] دو શ્રી. મનક મુનિજીના સ્વગ ગમન પછી શ્રી. સ્વયભસૂરીશ્વરજી મહારાજ આ શ્રી.દશવૈકાલિક સૂત્રને સહુરી લેતા હતા, પણ ભાવી તેમજ સામ્પ્રત સાધુ સાધ્વીને અત્યંત ઉપકારક નિવડશે એવી શ્રી. સંઘની અભ્યથનાથી, તેઓશ્રીએ આ સૂત્રને કાયમ રાખ્યું, જે અદ્યાવધિ અખંડ ધારીએ ચાલ્યું આવ્યું છે અને જે સૂત્ર સાધુ સાધ્વીને દીક્ષા આપ્યા પછી તુરત ભણાવવામાં તેમજ રૂઆતમાં તેના જ યાગેાન કરાવવામાં આવે છે,
SR No.521526
Book TitleJain Satyaprakash 1937 11 SrNo 28
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy