________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૨). શ્રી જૈન સત્ય પ્રકાશ
| વર્ષ ૩ વૈરાગ્ય પામી હજાર વણિક પુત્રની સાથે ભગવાન મુનિસુવત સ્વામી પાસે દીક્ષા લીધી અને તે કાર્તિક શેઠ પણ આ નગરીમાં જ થયા છે.
આ મહાનગરમાં શ્રી શાતિનાથ૧૬ ભગવાન. શ્રી કુંથુનાથજી, શ્રી અરનાથજી અને શ્રી મલ્લિનાથજી ભગવાનનાં મનહર ચૈત્ય-જિનમંદિરે છે. તેમજ શ્રી અંબિકાદેવનું મંદિર છે (અર્થાત્ ગ્રંથકારના સમયે આ બધાં મનોહર જિનમંદિરે મેજુદ હતાં એમ લખે છે.)
એ પ્રમાણે અનેક આશ્ચર્યના સ્થાનભૂત અને હજારો નિધાન-ભંડારના સ્થાનભૂત એવા આ મહાતીર્થમાં જે મનુષ્ય શ્રાજિનશાસનની પ્રભાવના કરે છે, અને વિધિપૂર્વક યાત્રા મહોત્સવ કરે છે તે અ૫ ભમાં કર્મકલેશને વિનાશ કરીને સિદ્ધિ પદને પ્રાપ્ત કરે છે.
श्रीगजाह्वयतीर्थस्य, कल्पः स्वल्पतरोऽप्ययम् ।
सतां संकल्पसंपूर्ती, धत्तां कल्पद्रुकल्पताम् ॥ અથ શ્રીગજપુર તીર્થને નાનો એ આ ક૯પ સત્પષના સંકલ્પની પૂર્તિમાં કલ્પવૃક્ષ બને. વર્તમાન પરિસ્થિતિઃ
હું હરિતનાપુર તીર્થની વર્તમાન પરિસ્થિતિ વણવી ગમે છું તેમાં થોડું સ્તૂપનું વિવેચન ઉમેરી આ લેખ સમાપ્ત કરીશ.
વિવિધ તીર્થકલ્પકાર પંદરમી શતાબ્દિમાં થયા છે, તેમણે અહીં ચાર તીર્થંકરનાં સુંદર ચૈત્ય હોવાનું અને એક અંબિકાદેવીનું મંદિર હોવાનું જણાવ્યું છે. ત્યારપછી ૧૯ર૭ માં ખરતર ગચ્છના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રીજિનચંદ્રસર અહી ચાર તીર્થકરના તૂપનું વર્ણન કરે છે. (જુઓ ટીપ્પણ ૧૬ મું) - આ ચારે સ્તૂપ અને એક શ્રી આદિનાથ ભગવાનના પારણાને તૃપ અત્યારે વિદ્યમાન છે પરંતુ છેલ્લા સે ડોઢસો વર્ષમાં આ પ્રદેશમાં છે. સાધુઓના વિહારના અભાવે અને
૧૬ ગ્રંથકાર લખે છે કે અહીં શ્રી શાંતિનાથજી, શ્રી કુંથુનાથજી, શ્રી અરનાથજી અને શ્રીમલ્લિનાથજીનાં મનહર ચાલે છે. તેમજ અંબિકાદેવીનું મંદિર છે. આનો અર્થ એ છે કે પંદરમી શતાબ્દીના પૂર્વાર્ધ સુધી અહીં આ તીર્થ કર દેના સ્મારકરૂપ, પ્રાચીન મનહર જિનચે છે. જ્યારે સલમી સદીના પૂર્વાધમાં અહીં આવેલ ખરતરગચ્છના સુપ્રસિદ્ધ યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિજીના સમયમાં અહીં શાંતિ, કુથુ, અર અને મલ્લિનાથજીના સ્તૂપ હોવાનો ઉલ્લેખ મળે છે. તેમના વિહાર પત્રમાં લખ્યું છે કે “સં. ૨૭ મદિમ-ફા. કુ. . મ. ધૂમ વ. . ધુ. જેમિસ્ત્રવિત્તિનાપુરજાત્રા ચન્દ્રવાદિ, હૃથTIYર પછડું માગ્યા.” આ ઉપરથી શ્રીયુત અગરચંદ નાહટા લખે છે કે “દરિતનાપુર રાત્તિનાથ, થુનાથ, સરનાથ, ગોર મgિनाथजिके स्तूपोंकी और चंन्द्रवाडमें श्री चंद्र प्रभु भगवानकी यात्रा करना નિશ્ચિત હૈ.” (યુગપ્રધાન શ્રી જિનચંદસૂરિ, પૃ ૧૩)
આ ઉપરથી એક વસ્તુ નિર્ણિત થાય છે કે ૧૬ ૨છમાં પણ અહીં ચાર તિર્થંકરોના તૃપ હતા,
For Private And Personal Use Only