________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચાર
પદવી પ્રદાનe આચાર્ય પદવી આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજના શિષ્ય ઉપાધ્યાય મહારાજ શ્રી લક્ષણવિજયજી તથા ઉપાધ્યાય મહારાજ શ્રી ગંભીરવિજયજીને સીહાર મુકામે ચત્ર વદી પાંચમના દિવસે આચાર્ય પદવી આપવામાં આવી છે. | પ્રવર્તક પદ-મુનિરાજ શ્રી દુર્લભવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રી ઉદ્યોતવિજયજીને, આચાર્ય મહારાજ શ્રી વિજય પ્રતાપસૂરિજીના શિષ્ય મુનિરાજ શ્રી માણેકવિજયજીને તથા આચાર્ય મહારાજ શ્રી વિજયભક્તિસૂરિજીના શિષ્ય મુનિરાજ શ્રી ચંદનવિજયજીને ધાધા મુકામે ચૈત્ર સુદ પાંચમના દિવસે પ્રવર્તક પદ આપવા માં આવ્યું છે. કાળધમ
આચાર્ય મહારાજ શ્રી વિજયદાનસૂરિશ્વરજી મહારાજના વયોવૃદ્ધ શિષ્યરત્ન મુનિરાજ શ્રી નાયકવિજયજી મહારાજ પાટણ મુકામે ચૈત્રવેદી ચોથના દિવસે કાળધમ પામ્યા છે. | મુનિમહારાજ શ્રી વિદ્યાવિજય 10 મહારાજના રિાષ્ય મુનિમહારાજ શ્રી હિમાંશુવિજચ09 મહારાજ સિંધ-કરાંચી તરફ વિચાર કરતા હાલા (સિંધ) મુકામે ચૈત્ર વદી છડના દિવસે કાળધર્મ પામ્યા છે. નવું પેપર
ગઈ મહાવીર જયંતીના સમ રણ રૂ ૫ પુના માંથી “ મહારાષ્ટ્ર જૈન ” નામનું પાક્ષિક પત્ર નીકળવાના સમાચાર મળ્યા છે. નવી આર્ટ્સ કોલેજ-- - અમદાવાદ માં શેઠ શ્રી કસ્તુરભાઈ લાલ માઈ એ રૂા. બે લાખ ની કરેલી મખાવતના પરિણામે આ પતા જુન મહિનાથી શેઠ લાલ ભાઈ દલપતભાઈ આર્ટ્સ કોલેજ શરૂ થશે. કેસની મુદત
શૌરીપુર તીર્થના અંગે તાંબર અને દિગમ્બર વચ્ચે ચાલતા કેસના અંગેની આગળની તારીખ નવમી ઑગસ્ટની રાખવામાં આવી છે. સર્વ ધર્મ પરિષદુ
| તાજેતરમાં ધુળીયા (પશ્ચિમ ખાનદેશ ) મુકામે મળેલી સર્વ ધર્મ પરિષદ માં 'જેનધ મ સંબંધી આચાર્ય મહારાજ શ્રી સાગરાન" દસૂરીશ્વરજી મહારાજ તરફથી હિન્દી ભાષાના નિર્મધ મોકલવામાં આવ્યા હતા. બે ફેસર સુરૂ તથા હુઅટવેરને અંગ્રેજી ભાષામાં જનધર્મ નું Hધી નિ બંધા મા કહ્યા હતા. તથા મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ન્યાયતીર્થ ) એ ત્યાં હાજર રહીને જૈનધર્મ સંબંધી પોતાના હિન્દી ભાષાના નિબંધ વાંચી સંભળાવ્યા હતા. ઉપાધ્યાય શ્રી સુખસાગરજી મહારાજે પણ ત્યાં જનધર્મ સંબધી ભાષણ કર્યું હતું.
For Private And Personal use only