________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦૨
શ્રી જૈન સત્ય પ્રકાશ
ચૈત્ર
એક ઝરા આવે છે. અહિંથી આગળ વધતાં ઉપરથી પાણી ટપક્યા
આ માતૃમાતાના મંદિરથી આગળ વધતાં નીચે ઉતારમાં કહેવાય છે કે દુકાળમાં પણ આ ઝરાનું પાણી સુકાતું નથી. એક ભોંયરુ' આવે છે. આ ભોંયરામાં શિવનું ખાણ છે અને કરે છે માટે આને ટપકેશ્વર મહાદેવના નામથી એાળખવામાં આવે છે. અહિંથી આગળ ચાલતાં તળાવ પાસે થઈને ઉંચે ચડવું પડે છે. અને ત્યાંથી હેડ ંબાનેા હીંચકા, હેડ ંબાનું વન, વાંસની ઝાડી અને પાંચકેાળીયું તળાવ વટાવીને કિલ્લામાં પહોંચાય છે. કિલ્લાની બાંધણી જોતાં સહેજે જણાઈ આવે છે કે એ બાંધવામાં વિશેષ કરીને જિન– મંદિરના પત્થરાને ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કિલ્લામાં હાલમાં ગાંડળ સ્ટેટની પેાલીસની ચેાકી રહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિલ્લામાંથી નીચે ઉતરવાના રસ્તામાં વચ્ચે પત્થરથી બાંધેલા લગભગ વિશેક પરથારા ( પ્લાટા ) છે. આ દરેકમાં મહારાજા કુમારપાળે બનાવેલાં જિનાલયેા હતાં જે દરેકના અલ્લાઉદીન ખુનીના ગેઝારા હાથે નાશ થયેા છે. એટલે એમ લાગે છે કે એક સમયના જ્વલ ત જૈન – તીર્થના વિનાશમાંથી આ કિલ્લાનેા જન્મ થયા હરી.
જિનપ્રતિમાઓ—કિલ્લાની પાસે ભીમકુંડ આવેલ છે. ત્રીશ--પાંત્રીશ વ પહેલાં આ કુંડમાંથી ઘણી જિન – પ્રતિમાસ્ત્રે! નીકળી હતી કે જે પ્રતિમાએ! અત્યારે ધેારાજી તથા જુનાગઢના જિનાલયેામાં બિરાજમાન છે. ખરેખર આ પ્રતિમાએ એ તીથ ની વિભૂતિસમી છે. વળી અત્યારે પણ આ કુંડમાં જિન – પ્રતિમા દષ્ટિગાચર થાય છે, એ ઉપરથી સ્પષ્ટ અનુમાન થાય છે કે અહિં ધણી જિનપ્રતિમાઓ હોવી જોઈ એ. ત્યાંના લેકામાં એવી દંતકથા પણ પ્રચલિત છે કે આ મંદિરમાં સ્ફટિક તથા સાનામાંથી બનાવેલાં મહામૂલ્યવાન જિન—ભિખે। હતાં. પણ અલ્લાઉદીનના ત્રાસથી બચવાને માટે ત્યાંના જેતાએ તે બધાંયને આ પહાડમાં જ કાઈ ગુપ્ત સ્થળે ભંડારી દીધાં.
ગુફાએ—ઉદયગરી અને ઈલેારા વિગેરે સ્થાનેામાં આવેલી જૈન ગુફાએ તૈ અતિ પ્રસિદ્ધ છે. આ પહાડ ઉપર પણ એક સમયે એવી ગુફાએ હોય પણ અત્યારે નાશ પામી હૈાય એવી નીશાની ત્યાં મળે છે. અત્યારે પણ કેટલીક ગુફાઓ તથા ભેાંચરાં ઉપલબ્ધ છે. જેમાં આંબલીવાળુ ભયરુ' મુખ્ય છે.
એટલે આ સ્થાન મહારાજા કુમારપાળના સમયથી જ નહિં કિન્તુ પ્રાચીન કાળથી યાને ગુપ્તકાળથી જ જૈનતીર્થ તરીકે વિદ્યમાન હોવું જાઈ એ અને અલ્લાઉદીનના સિતમભર્યા સમય પશ્ચાત્ ઈતર ધી'એના તીર્થ પ્રરીકે પ્રસિદ્ધિ પામ્યું. હાવું જોઈ એ.
આસમ પહાડના, રેખાચિત્રના જેવા, આ તે આા-બહુ આછેપરિચય માત્ર આપ્યા છે. પ્રાચીન તત્ત્વના શૈાખીને, પુરાતત્ત્વના અભ્યાસીએ આ પહાડ તરફ અને ઉપર કહેલ દંતકથા તરફ લક્ષ આપે અને એ માટે કંઇક સક્રિય પ્રયત્ન કરે છે તે જૈન—ઇતિહાસના એક ગૌરવભર્યા પાના ઉપર જરુર નવા પ્રકાશ પડે !
:0:
For Private And Personal Use Only