________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૯૨
www.kobatirth.org
મહાતીર્થ માંઢેરા
૨૯૯
મેઢેરાના નગરની વત માન પરિસ્થિતિ-આજે આ મહાન પ્રાચીન નગરની રિસ્થતિ આપણા જૈન મંદિરથી પણ વધુ દુ:ખજનક અને કરુણામય છે. પ્રાચીન માંઢેરા જમીનદાસ્ત થઈ ગયું છે. તેના ઉપર મેાટા મેટા ટીંબા અને ટેકરા થઈ ગયા છે. જ્યાં હ્રાત્રનું માંઢેરા ગામડું વસ્યું છે એ ટીબાએમાં પ્રાચીન સમયની ઈંટા-પત્થરો આદિ દેખાય છે. ચેમાસાની ઋતુમાં મેધરાજાના અતિશય મારથી એ ટીબા ભીજાય છે અને કાઇક દરદ નારાયણનું દ્રારિશ્ર્વ ચૂરે છે — તેને ધન મળે છે. ત્યાં આજે આઠથી દસ જૈતેમનાં ઘર છે. ઉંચા ટેકરા ઉપર વસેલા આ મેઢેરામાં સૌથી ઉંચુ જૈનેનું સુંદર મંદર છે. ગામથી એ ફર્લાંગ દૂર પશ્ચિમે ઉંચાણમાં પ્રાચીન, ધ્વસ્ત જિન-મંદિર ઉભુ છે. ક્રાઈ રહ્યો પડ્યો ધ-શ્રદ્ધાળુ જૈન અહીં આવી પ્રેરણા પી ઈતિહાસ જાણી જાય છે. માંઢેરાની પૂર્વમાં નવું સૂર્ય –મદિર બનાવ્યું છે. અને મે લેકની કુલદેવીનું પણ મદિર, ધર્મશાળા ઈત્યાદિ બંધાવેલ છે,
માઢાની ઉત્પત્તિ—માઢ લેાકેાની ઉત્પત્તિનું અસલ સ્થાન મેઢેરા છે. જેમ એસીયા નગરીમાંથી એસવાલા થયા; શ્રીમાલ-ભિન્નમાલ નગરમાંથી શ્રીમાલેા થયા એમ કાઈ સમર્થી પ્રભાવિક જૈનાચાર્યના ઉપદેશથી મેાંઢેરાના વતનીએ જૈનધમ સ્વીકારી માઢ થયા. અને એ આચાર્યથી આખા મેઢગચ્છની ઉત્પત્તિ થઈ. જે ગુચ્છની પટ્ટપરંપરામાં સિંહસેનસૂરિ અને બપ્પભટ્ટીસરિજી આદિ પ્રભાવક, જૈનશાસન–દીપક, સિરપુંગવા થયા. મેઢ લેાકા પહેલાં જૈન હતા. તેમનાં બંધાવેલાં જૈનમદિરા અને તેમની ભરાવેલી જૈનમૂર્તિએ આજેય શિલાલેખાસહિત ધંધુકા, વઢવાણ, દિવ, દેલવાડા આદિમાં મળે છે. એ જ મેઢાતિના ચાચીંગ અને પાહિનીને કુલદીપક પુત્ર ચાંગદેવ પ્રસિદ્ધ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી થયા હતા. નહિં કિન્તુ સમસ્ત ભારતને અને જૈન સંધને દીપાવેલ છે.
જેમણે મેઢ જાતિને જ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
((
44
તેરમી શતાબ્દિના મહાકવિ ભાલચંદ્રસૂરિ કે જેમણે વસ વિલાસ મહાકાવ્ય રચ્યું છે અને જેમતે ‘ વાદેવીપ્રતિપન્નસ્ નુ ” નું બિરુદ છે તે મહાન આચાય શ્રીમાંઢેરા નગરના મેઢ બ્રાહ્મણ ધરાદેવ અને વીજળીના પુત્ર હતા. તે પેાતાના પરિચય : “ વસંતવિલાસ ”માં આ પ્રમાણે આપે છે માંઢરક નામના શહેરમાં ધરાદેવ નામના મેઢ બ્રાહ્મણ્ હતેા. તે દીન જતેને રક્ષતા અને જિનપ્રણીત શાસ્ત્રના રહસ્યને જાણનાર હતેા. તેને વિદ્યુત ( વીજળી ) નામની પત્નીથી મુંજાલ નામનેા પુત્ર ચર્ચો!. એ જ મુંબલે શ્રીહરિભદ્રસૂરિજી (તેરમા સૈકાના આચાય) પાસે દીક્ષા લીધી અને બાલચંદ્ર બન્યા. હરિભદ્રસૂરિજીએ બાલચંદ્રને આચાર્ય પદવી આપી અને
'
૯. આ સંબંધી ‘ પ્રસ્થાન માસિકમાં પણ નીચે પ્રમાણે લેખ પ્રગટ થયા છેઃ—
વડેદરા રાજ્યના કડી પ્રાંતના ચાણસ્મા તાલુકામાં માંઢેરા નામે ગામ છે. તે ગામ પહેલાં ધણું સમૃદ્ધ હતું. એ ગામના નામથી ત્યાંના જૂના રહીશે! માઢ સંજ્ઞાથી ઓળખાય છે. આજે મેઢેરાના પ્રાચીન નાગરીકાના વાસ્તે બ્રાહ્મણ-વાણીયા-ધાંચી અને કલાલ પણ પેાતાને મેઢસ”જ્ઞાથી એાળખાવવામાં ગૌરવ માને છે,
For Private And Personal Use Only
'
',
પ્રસ્થાન ” (માસિક)