SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દિગબરાની ઉત્પત્તિ ન હેાય તે અકાયની વિરાધનાના પાર રહે ડિ, તેમ જ માત્ર શકવામાં રાવતાં આત્મવિરાધના અને છેવટે વેગ ન રાકાવાથી થતી સયવિરાધના, એ ઉપકરણ અને વજ્રરહિતવાળાને માટે અનિવાર્ય જ છે. વળી મારે માસ રાત્રિની વૠત સર્વથા માત્રાની શંકા થાય જ નહિ કે માત્ર' કરવા જવુ' પડે જ નહિ એમ માની શકાય નહિં, અને જે ઉપકરણ કે વસ્રરહિત હોય તેને મકાનમાંથી અહાર આવવામાં ઇર્માંસમિતિ સાધવાનું અને જ નહિ. વળી સ્તંભ વિગેરેથી આત્મવિરાધના અંધકારમાં ન થાય તેને માટે ઉભાં ઉભાં પ્રમાર્જન થાય, તેવી રીતનું પ્રમાર્જન કરવાનું સાધન રાખવું એ જીવદયાની લાગણીવાળાને માટે આવશ્યક હાય તે સ્વાભાવિક જ છે. વળી રાત્રિની વખત, અંધારા વખત, અંધારાવાળા સ્થાનમાં પણ પગ મેલવા જેટલું પણ પ્રમાન કરવા માટે પગની પરિધિ જેટલું સાધન હોવું જ જોઈએ, તે ઉમાં પ્રમાન થાય તેવું અને પગની પરિધિ જેટલું સાધન અને તે પણ જીવાની વિરાધના ન કરે તેવું કેમળ અને જીવા ચેટી પણ જાય નહિ તેવું મધ્યમ કામળતાવાળું સાધન ટાવું તે ઇય્યસમિતિ પાળવાવાળાને માટે આવશ્યક છે. આ ઉપરથી સહેજે સમજાશે કે તેવી સ્થિતિના પ્રમાનના સાધન વિનાને સાધુ જીવની જયણા તરફ બેદરકાર અને વાસ્તવિક સાધુતાએ રહિત છે એમ સુજ્ઞાને સમજવામાં આવે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૧ મુખવસ્તિકાના અભાવે ભાષાની સાવધતા વળી જેએ મુખવસ્ત્રિકા જેવી ભાષા સમિતિની વખતે ઉપયાગી ચીજ માનનારા નથી, તે વાઉકાયરૂપી એકેન્દ્રિયનું રક્ષણ તેમ જ ડાંસ, મચ્છર વિગેરે ઉડતા જીવે રૂપી ત્રસકાયનું રક્ષણ કેવી રીતે કરી શકશે ? સખવસ્ત્રિકા વિના એલવાથી વાયુ વિરાધના કેમ ? એમ નહ કહેવું કે ભાષાવણાના પુદ્દગલા ચઉફરસી હાવાથી આઠ સ્પવાળા વાઉકાય વિગેરેની વિરાધના કેમ કરી શકે ? કેમકે શબ્દ વણાના પુદ્ગલા, જે ભાષાપણે પરિણમે છે તે જો કે ચસ્પશી છે, તેા પણ તેવી રીતે પરિણમવું નાભિથી ઉઠીને કાષ્ઠમાં હણાઇને વસ્થાનામાં ફરશીને નીકળતા પવનદ્વારાએ જ અને છે, અને એ વાત ખેલતી વખત મેઢા આગળ રાખેલા હાથ કે વસ્ત્રના સ્પર્શ કે ચલનાદિથી અનુભવ સિદ્ધ છે. તે તેવી રીતે ભાષાની વખતે નીકળતા વાયુ બહાર રહેલા ચિત્ત વાકાચની વિરાધના કરે તેમાં શંકાને સ્થાન હાઈ શકે નહિ. એ વાત પણ શાસ્રસિદ્ધ છે કે શરીરમાં રહેલે વાયુ બહારના વાયુને શસ્રરૂપ છે. શાસ્રને મુખ્યતાપે હિ માનતાં, શેાધકપણાની જ દષ્ટિને મુખ્યતાએ માનવાવાળા લેાકેા પણ શરીરથી નીકળતા વાયુને ઝેરી હવા તરીકે જ ઓળખાવે છે. જો કે મુખ આગળ વસ્ત્ર રાખવાથી ભાષાની સાથે વીકળતા વાયુ શરીરમાં For Private And Personal Use Only
SR No.521507
Book TitleJain Satyaprakash 1936 01 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy