________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વામી કર્માનંદજી અને જૈન ધર્મ
૧૫૭
Ancncncncncncncncncncncncncncncncncncncncncncncncncncnc+
સમાજ વગેરે અજેનેના લેખેના જવાબ લખવાનું કામ સેંપાએલું. હું સ્વામી કર્માનંદજીના લેખોના જવાબ બહાર પાડું, તે પહેલાં તો સ્વામીજીના જીવનની જ કાયા-પલટ થએલી આપણે જોઈ શકીએ છીએ.
એ ખુશી થવા જેવું છે કે–સ્વામી કર્મનંદજી, આર્ય સમાજના ૨૫ વર્ષના અનુભવ પછી, આર્યસમાજને ત્યાગ કરે છે, અને પવિત્ર જેનધર્મ સ્વીકાર કરે છે. તેમણે પોતાનું જે આત્મનિવેદન પત્રોમાં પ્રકટ કર્યું છે, એ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે-તેઓ “આર્યસમાજ ” છેડી જૈન ધર્મના શરણમાં આવ્યા છે. તેમને પ્રકાશિત થએલો પત્ર અક્ષરશ: ઉપર આપે છે.
સ્વામી કર્માનંદજીએ કરેલા એકરાર પ્રમાણે હવે તેઓ આર્ય સમાજને પાખંડસમાજ સમજશે, અને જૈન ધર્મમાં રહી, જૈનધર્મની સેવા કરશે. આશા છે કે- સ્વામી કર્માનંદજી પિતે લખેલા “જૈનમતદર્પણ” વાળા લેખેનું પરિમાર્જન પણ પોતાના હાથે જ કરી લેશે. જેથી તેના વાંચનારાઓમાં ઉત્પન્ન થએલી ભ્રમણું દૂર થાય.
ખુશી થવા જેવું છે કે-શ્રી કર્માનંદજીએ જવાનોની વેવમાગ ” નામક એક લેખ જૈનદર્શનના ત્રીજા વર્ષના દસમા અંકમાં પ્રકટ કરાવ્યું છે. તે ઉપરથી પણ તેમના વિચારોનું પરિવર્તન સ્પષ્ટ દેખાય છે.
**CRCRCRCDDCRCDDCRCRCRCRCnewenneroncncncncncncncncnderen
છે
For Private And Personal Use Only