________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહા ચમત્કારિ પ્રભુશ્રી માણિકયદેવ
છે.તેને નિમલ સમ્યગ્દષ્ટિ મ દાદરી નામની રાણી છે. તેણીએ નારદના મુખે તે રત્નમબિંબની પ્રભાવગભિત ભીના સુણીને તે પ્રતીમાની પૂજાનો લાભ લેવા અડગ અભિગ્રહ ધારણ કર્યાં. આ બીના જાણીને મહારાજા રાવણે ઈંદ્રને આરાધીને તે પ્રતીમા મેળવી. રાણી મ દાદરીને આપી. રાણી ત્રણે કાલ અપૂર્વ આહ્લાદથી તે પ્રતિમાને પૂજે છે. કેટલેક કાલ વીયા ખદ રાવણે સતી શિરામણ સીતાને શીલથી ચલાયમાન કરવાને ઘણાજ પ્રયત્ન કર્યો, પણ તે નિષ્ફલ નીવડચે. આ પ્રસંગે નિલ સમ્યગ્દર્શનને ધારણ કરનારી રાણી મદદરીએ સ્પષ્ટ જણાવ્યું કે રાજન્ ! પરસ્ત્રીની અભીલાષા પણ કરનાર નીચ આત્માને સાતવાર સાતમી નરકમાં દુઃખા ભાગવવા પડે છે ? “વનારા ાને વિપરિત વ્રુદ્ધિઃ '' આ ન્યાયને સમઅને જો નિર્દોષ આબાદીને ચાહતા હૈ। તે। સતી સીતાને અહીં રાખવામાં લગાર પણ લાભ નથી. તમારા જેવા સમજી રાજાએ વગર વિચાર્યું કામ નજ કરવું જોઇ એ. પરસ્ત્રીને મા બેન સમાન ગણવી જોઈએ. રાણીના આ હિતકારી વચના રાજા રાવણને ફચ્યાં નહી. વ્યાજબી જ છે કે ધણેા તાવ આવે ત્યારે ખાવાની રૂચી થાય જ નહી. આ અવસરે શ્રીમા-એટલાં રત્ના ખુશીથી ગ્રહણ કરજે. હું
ણિકયદેવ પ્રતિમાના અધીષ્ઠાયક દેવે મદારીને કહ્યું અે ‘‘ ચાડાજ સમયમાં
તારા ઉપર પ્રસન્ન થયા છું. ઉત્તરમાં રાજાએ નમ્રતાથી કહ્યું કે ‘ મારે રત્નાની
For Private And Personal Use Only
૧૦૫
લક્ષ્મણના હાથે રાવણનું મરણુ અને લંકાના નાશ થશે. ’· એ દેવવચન સાંભળીને રાણીએ આ પ્રતીમાને લવણ સમુદ્રમાં પધરાવી. ત્યાં દેવા તે ભિખની પૂજા કરતા હતા, દેવવચન ખાટું નજ હોય. અનુક્રમે તે પ્રમાણે રાવણ મરીને નરકમાં ઉપજ્ગ્યા, લંકાના નાશ થયેા. આ અવસરે કર્ણાટક દેશના કલ્યાણ નામના નગરમાં જિનેશ્વર ભગવંતની ઉપર પરમ ભક્તિભાવ રાખનારા શંકર નામના રાજા રાજ્ય કરે છે. તે નગરમાં ક્રોધિષ્ઠ એવા "કાઇપણ મીથ્યાદષ્ટિ વ્યંતરદેવે મરકીના ઉપદ્રવ પ્રકટાવ્યા. તે જોઇને રાજા ગભરાયા, આ તેની દુઃખમય સ્થિતિ જોઇને પદ્માવતી દેવીએ રાજાને રાતે સ્વપ્નમાં જણાવ્યું કે. “ લવણુસમુદ્રમાં મહાપ્રભાવક. શ્રી માણુકય પ્રભુ ( ઋષભદેવ )ની પ્રતીમા અમુક સ્થલે રહી છે. તે પ્રતીમાને અહીં મ ગાવી જો તું પૂજાદિભકિત કરીશ, તા જરૂર આ ઉપદ્રવ શાંત થરો ’” દેવવાણી સાચીજ હેાય એમ નિણૅય કરી રાજા સમુદ્રને કાંઠે જઇ અધિષ્ઠાયક દેવને આરાધવા માટે ઉપવાસ કરે છે. જેથી સુસ્થિત નામના દેવ પ્રકટ થઇ રાજાને કહે છે કે આ સમુદ્રમાંથી તારે જોઈ ચે
આ