________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
૧૦૨
ટાવી શકત અને જો એમ બન્યું હત તા આજે અમદાવાદમાં સેા ઉપર પ્રભુમદિર અને સેકડો પ્રભુ મૂર્તિઓનાં ત્યાંની સ્થાનીક જૈનપ્રજા હજારેની સંખ્યામાં જે દર્શનામૃતનું પાન મેળવી રહી છે. અને એ અમૃતપાનના આગ તુક લાખે! યાત્રીકોને લાભ મળી રહ્યો છે તે ઠેકાણે લેાંકાશાહનુંવિષ ફરી વળ્યું હેાત તે! ઘણાએાના ભાવ પ્રાણાના વિનાશ થઈ ગયા હાત. પરંતુ તેમની પીપુડીને કાઇએ સાંભળીજ નથી. તેથી સિદ્ધ થાય છે કે એક ખૂણામાં રહી લાંકાશાહે થાડુ ઘણુ ખાદાણ કર્યું હશે અને તેવુ' ખાદાણ તે ઉંદરા પણ કરે છે. એટલે સમાજ ઉપર તેની કાંઇ અસર ન હતી. આથી પણ સઘ વિગેરેની વાત ઉપજાવી કાઢેલી સિદ્ધ થાય છે. લાંકાશાહના અને સંઘનીચેના પરિચયને સંગત કરવા માટે તેમયે વરસાદ ખૂબ પડવાથી સંઘ વધારે કાયા એવી કલ્પના ઉભી કરેલ છે તે પણ ખીલકુલ ટકી શક્તી નથી. કારણકે વરસાદ વધુ પડી રહ્યો હાય તેવા ટાઈમે સઘની વ્યવસ્થા કરવામાં સંઘવીએ ઉભા રહે કે હૃદયથી મૂર્તિને પ્રભુ તુલ્ય માનનારા પ્રભુની મૂર્તિના નિંદ્યક પાસે જાય ? આ પણ કાઇથી ન કળાય એવા કાયડે છે.
ઢાંકાશાહની પહેલી મુલાકાત તે તે સંધવીયેાએ કુતુહલથી કરી એમ તો સન્તખાલ પણ કબૂલે છે, પણ તે કયાં ભૂલે છે એ આપણે જોવાનું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે સઘ સેવા જેવું મહત્વનું કાર્ય શિર પર હાય, વળી પ્રભુપૂજાની અનન્ય ધૂન લાગી હાય અને પ્રભુમા ગની જાહેાજલાલીના માટેજ સંધ કાઢયા હાય, દરેક શહેરના આગેવાન ગૃહસ્થા તેમના તે મહત્વના કાર્યનું અનુમેદન કરવા તેમના દર્શનાથે આવજાવ કરતા હાય તેવાં ટાઇમે મૂર્તિનિષેધકને મળ વાનુ કુતુહલ થવું તે સર્વથા અસભવત છે.
આ વસ્તુ સામાન્ય બુદ્ધિવાલા મનુષ્યથી પણ કાઇરીતે માની શકાય તેવી નથી. વળો સ ંઘાનુ પ્રયાણ પ્રાયે કરી શિયાળાની ઋતુમાં થાય છે. અગર ટુકડી મુસાફરી હાય તેા ઉનાળામાં પણ વરસાદ પહેલા કામ પતી જાય તેવી રીતે સઘ નીકળતા આવ્યા છે અને નીકળે છે, એટલે ખૂમ વરસાદ પડવાની હાંકેલી ખાટી ગપ સમજી સમાજમાં ચાલી શકે એમ નથી. કદાચ શિયાળાનું માવઠુ થાય તેા તે સંઘની અગ્ર ગતિને રોકી શકે નહિ. કેમકે માવ સામાન્ય અને સ્વલ્પ સમયનું હોય છે. અમદાવાદ એ કાંઇ મદ્રાસ અગર વીલાયત ન હતું કે જ્યાં શિયાળામાં પણ ચામાસુ માલમ પડે, આમ દીર્ઘદૃષ્ટિથી વિચાર કરતાં ઢાંકાશાહના મહિમાના ઉભા કરેલ તાજીત તુટી પડે છે.
વળી સન્તબાલજીએ લખ્યું છે કે સંઘ સાથે યાત્રાર્થે નીકળેલા સૂરિ સમ્રાટ સાધુને ખબર મળી ત્યારે તે અંદરો અંદર ખૂબ ધૂંધવાયા. અહીં સૂરિ
For Private And Personal Use Only