SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે ૬૯ છે || ૭૧ છે કે કરે છે છે ૭૩ છે છે ૭૪ છે શ્રી જૈન સત્ય પ્રકાશ fઉં યદુના? જે તઈ રવિ કર ઊગઈ તેતઇ શ્રીગુરૂ આંણ જુ જહા કેડી હવઈ તુ કવિ કરઈ વખાણ તાસપાટિ ગિરુઉ ગચ્છનાયક, સુમતિસાધુસૂરી સુમતિ વિધાયક ભૂપતિ ભાણતણ વ્યાપારી, શ્રી શ્રીપાલિહિ ઉસવ કારીય ત્રણ માસ આંબિલતપ તપી, સૂરિમંત્ર સૂધઈ મનિ જપીઉ તવ તુઠી શાસન ધણી આંણી વર દીધુ શ્રીફલ સહ નાંણી જાવડ પ્રતિષ્ઠા એત્સવ. મંડવગઢનું મહિમા મોટઉ જાણે લછિ ઘરગણિ ઉટ જિમઈ ગવીલ ધૃત ખાટક રોટઉ પર લોક પ્રાહી નહીં એટલે સબલ નદિ ગ્યાસશાહ પિય વડવિવડાર બીરૂદ તસ અપિય સઘાતીવ જાવડ લીલાપતિ તેડાવઈ બહુભાવં ગચ્છપતિ ચુરાસી ડાં નફેરી વાજંઈ ઢોલ દદાંમાં ભરી સરસ સક્ટ્રિ સરણાઈ સીંગા તંતી તાલ તિવિલ મૃદંગા અભિનવ દેવભૂવન દેવાલા શત ઊપરી ચાર ચઉ સાલા કર્ણય ૨જત પીતલમય કારીય બીબ પ્રતીષ્ઠા જગ સાધારીય દહદીસી લેખ લખી પઠાઈ સંઘસહિત ઊમાહ્યા આવાઈ જાવડ કિતિ જગત્રય વાસી ચુપટ જ્ઞાતિમિલઈ ચુરાસી ચોરાશી જ્ઞાતિ નામ શ્રીમાલી ઉસવંશ અલસર પોરવાડ આનંદ પૂરા સુરાણ ડીવૂવાલ દસુરા નાગર નાણાવાલ વરા ભટેરા ભાભુનઈ ભુંગડીયા ભેડિયડા ભાડિયા ઘણું માથુહડા મેનડવાલ સંડેરા મડાહડાની નહીં પણ જાલહરા જયવાત જેહરણ જેસાવાલ વાઘેર કહું જગિ સુઈ જાંબૂસરા જણાડી લાડી સખા લલાટ બહૂ હરસુરા હાલર હુંબડ બંભણવાલ લહાણું લાખ મિલી પંથિ પંચમ પુષ્કરવાલ પલતા આવઈ અછિતવાલ વલી કંબોડ કઈ અનઈ કહેઆ કાથયરા કાકલી બાવા ખડાયડ વીઘુ સિરિખડેરા ખડાયતા ખંડેરક વા ગુણવંતા ગૂજર અનઈ ગજઉંડા ગેહલરા પકવાલ ઘણું વધણરાવયસ વાયડા વાગડ વાલમીક વિદ્યા નિપુણ છે ૭૫ ને ૭૭ છે. || ૭૮ | ૯ | For Private And Personal Use Only
SR No.521503
Book TitleJain Satyaprakash 1935 09 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1935
Total Pages37
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy