SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra હર www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ એકવાર લેાભને વશ અનેલ મથુરાના રાજા એ મનુષ્યાને એકઠા મેળવી જણાવ્યું કે આ સેાના અને મણિથી અનાવેલ સ્તૂપને ઉખાડી મારા ભંડારમાં દાખલ કરે. લેકે સ્તૂપને ખેાદવા માટે તિક્ષ્ણ કુહાડાઓના ઘા દેવા લાગ્યા, પરંતુ તે ઘા સ્તૂપ ઉપર ન પડેતા ઘા કરનારાએના શરીરેજ પડવા લાગ્યા. હવે સ્વય રાજાએ થાકીને ઘા કર્યો ખસ કુહાડા રાજાના માથા પર પડયા અને રાજાનું માથું કપાઈ ગયું. પછી ક્રોધિત દેવીએ પ્રકટ થઈ લેાકેાને જણાવ્યું કે—હૈ પાપીયે ? આ શું આરહ્યું છે ? રાજાની જેમ તમે પશુ મરશે. આથી લોકોએ ભયભીત મની હાથમાં ધૂપધાણા લઇ દૈવી પાસે ક્ષમા માગી. દેવીએ ઉત્તર આપ્યા કે દિ જિનઘરની પૂજા કરશે। તે ઉપસગેને વિનાશ થશે. જે જિનપ્રતિમાની અથવા સિદ્ધાલયની પૂજા કરશે તેનું ઘર સ્થિર રહેશે, એમ નહી કરે તેનાં ઘર પડી જશે. ” “ પ્રત્યેક વર્ષે શહેરમાં જિનપટના વરઘોડા કાઢવા, કુહાડાછરૢ પાળવી ( પર્વ માનવું) જે અહી રાજા થાય તેણે જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરીને જમવું નહી તેા તે જીવશે નહીં. 99 લેાકેા પણ તે દેવીના કથન પ્રમાણે કરવા લાગ્યા. ભગવાન થયા ડેવલ પાર્શ્વનાથ પછી વિચરતા જ્ઞાન મથુરામાં વિચરતા દિવસે પધાર્યો. સમાસરણમાં ધમ સંભળાવ્યેા, દુઃષમકાળમાં થનારા ભાવા પણ પ્રકાશ્યા અને અન્યત્ર વિહાર કરી ગયા. હવે કુખેરાદેવીએ સંધમેળવીને જણાવ્યું કે-ભગવાને દુ:ષમકાળ નજીક હાવાનું જણાવ્યું છે. મનુષ્યા અને રાજાએ લાભગ્રસ્ત થશે, હું પણ પ્રમાદી છું તેમજ ચિરકાળ રહેનાર નથી. માટે આ ઉઘાડા સ્તૂપને ચિરકાળ સુધી સાચવી શકીશ નહી. તે હવે હું સ્તુપને સંઘની આજ્ઞાથી (સમ્મતિથી)ઇંટા વડે ઢાંકી દઉં ? તમા બહાર પ્રતિષ્ઠિત કરેલ પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરો, અને હું તથા મારે સ્થાને આવનાર દેવી અંદર (સ્તુપની પૂજા ) પૂજા કરીશુ. Acharya Shri Kailassagarsuri Gyanmandir એક આ પ્રમાણે સાંભળી, તે વિશેષ લાભ કર છે એમ માની, સ ંઘે દેવીનાં કથનને આ માટેજ કલ્પ-છેદ ગ્રંથમાં મંગલ-અનુમતિ આપી, એટલે દેવીએ તે ચૈત્યની પરૂપણામાં મથુરાનાં ભુવનનું નિર્દેશન કરાવ્યું છે. પ્રમાણે કર્યું. ચાદમી સદીના જાઁદ્વાર For Private And Personal Use Only ભગવાન્ મહાવીર સ્વામીના નિર્વાણ પછી તેરસેાથી અધિક વર્ષો જતાં
SR No.521503
Book TitleJain Satyaprakash 1935 09 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1935
Total Pages37
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy