________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અનેકાન્તવાદની મહત્તા અને તેનું ગાંભીય, પ્રાચીન શિલાલેખા, જૈનશાસનના પ્રભાવકા,ધર્મ વીરા,દાનવીરા આદિ મહત્વના વિષયાને પણ યથાવકાશે સ્થાન આપવુ. આવા લેખા વિદ્વાના પાસે લખાવરાવીને પણ પ્રગટ કરવા એવી ભાવના છે.
જ્યારે અવિચ્છિન્ન ત્રિકાલાબાધિત શ્રીવીતરાગશાસન ઉપર ચેાતરફથી
આક્રમણેા આક્ષેપો થઈ રહ્યા હોય તે વખતે ઉદાસીન ભાવ રાખવા માન રહેવું કે ઉપેક્ષા રાખવી એ કાઇ પણ રીતે હિતાવહ નથી, જૈનશાસનના દરેક અનુરાગીની શ્રીવીતરાગશાસનપ્રત્યે શ્રદ્ધા ભાવ પ્રેમભાવ રાખનાર દરેકની સ્પષ્ટ ફરજ છે કે ધર્મ ઉપર આ થતાં આક્રમણા અને આક્ષેપાના રીતસર જવાબ આપવા કટીબદ્ધ થાય અને શુભે યથાશકિત યુતનીયમ્ એ ન્યાયથી અમે પણ આ કાર્ય ભાર ઉઠાન્યા છે અને બનતી શક્તિએ કાર્ય કરીશું. એવી નિરંતર ભાવના છે.
આવીજ રીતે આર્યસમાજી આહ્વો અને બીજા સમાજો તરફથી પણ સમયે સમયે પોતાના સાહિત્યમાં જૈનધની નિંદા અને આક્ષેપે પ્રગટ થાયછે આ બધાને વ્યવસ્થિત રીતે જવાબ આપવા તેના પ્રતિકાર કરવા એક સ્વતંત્ર પત્રની અનિવાર્ય આવશ્યકતા હતી અને આ પત્ર તે ખાટ પુરી કરે એ આશયથી આ પત્ર કાઢવામાં આવે છે. આ સિવાય મંડન-વિધાયક પદ્મતિએ જૈન તત્ત્વજ્ઞાન ઇતિહાસ, પુરાતત્વ, વિજ્ઞાન, જૈનાનું વિજૈનધર્મ ઉપર થતાં આક્રમણા તેમજ ભાગ્ય માલીક વિવિધ સાહિત્ય, સ્યાદ્વાદ થતા આક્ષેપ। જ્યાં જ્યાં જાએ અને વાંચે
આ માસિકપત્રમાં મુખ્યપણે પ્રતિકારના લેખા આવશે અને એ સિવાય અમે આગળ જણાવી ગયા તેમ જૈનશાસનની પ્રભાવના કરનાર સુદર લેખાને પણ સ્થાન આપીશું.
હવે જૈનસમાજની પણ ફરજ છે કે
તે તરફથી પ્રગટ થાય છે. તેના આશય જૈનધમ ના મુલતતા પૈકીના એક તત્ત્વ શુદ્ધ ચૈત્યવાદ ઉપર પ્રહારા, અને પરમ પ્રભાવીક શાસનપ્રાણ મહાન ધૂરંધર વિદ્વાન્ પરમ ત્યાગમૂર્તિ જૈનાચાર્યની નિંદા પ્રગટ કરે છે. તાપણ આપણે ખુશી થવા જેવું છે કે આ લેખાના સજ્જડ પ્રતિકાર આપણા મુનિરાજો આપી રહ્યા છે. પરન્તુ અમને એક વાતનુ તા અવશ્ય દુઃખ થાય કે આ શાંન્તિ સ્થાપવાના યુગમાં જૈન સમાજના ત્રણે ફિકાને એક કરવા મથનાર સજ્જના આવા આક્ષેપાત્મક નિદા પૂર્ણ લેખા અને સાહિત્ય પ્રગટ કરે છે. જો કે આમાં નથી . જૈનધમની સેવા કે નથી સ્વમતની સેવા.
છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only