________________
३८१ : श्री सिद्धय)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ पर्व- १, सर्ग-5, पत्र - १७१, दो - ४८२
આ પ્રમાણે નીચે જણાવેલા શ્લોકોમાં પણ ભક્તિ અને શોક બને ભગવાનના નિર્વાણને અંગે જણાવવામાં આવેલાં છે. तेऽपि प्रदक्षिणीकृत्य जगन्नाथं प्रणम्य च । विषण्णाश्च निषण्णाश्च तस्थुरालिखिता इव। महाशोकसभाक्रान्तश्चक्रवर्ती तु तत्क्षणम् । पपात मूर्च्छित: पृथ्व्यां वज्राहत इवाचलः ॥४९४॥ उच्चैः शब्दायमानेषु नाथनाथेति केषुचित् । मंदमाग्या हताः स्मः स्वमिति निंदत्सु केषुचित् ॥५४२॥ शिक्षां नो देहि नाथेति मुहुर्नाथत्सु केषुचित् । को धर्मसंशयं छेत्स्यत्येवं जल्पत्सु केषुचित् ॥५४३॥ वयं यामोऽधवक्केति सानुशय्येषु केषुचित्त् । ददातु भूतॊ विवरमित्याकांक्षत्सु केषुचित् ॥५४४॥
गुरायंद्र महावीर यरियं - प्रस्ताव - ८, पत्र - 33८ तथा 33८ अह सव्वे सुरिंदा चउविहदेवेहिं परिवुडा झत्ति । चलियासणा वियाणियजिणनिव्वाणा समोइन्ना ॥ विगयाणंदा बाहप्पवाहवाउलियनयणपम्हंता। जगनाहस्स सरीरं नमिउमदूरे निसीयंति ॥१७॥ अह निव्वत्तियतकालजोग्गनीसेसनिययकायव्वा। सोगभरथरगिरं एवं भणिउं समाढत्ता ॥२९॥ अजं चिय अत्थमिओ दिवायरो अज भारहं खेत्तं । अवहरियसाररयणं जायं नाहे सिवं पत्ते ॥३०॥ एत्तो पयंडभववेरि पीडियाणं पणट्ठबुद्धीण । अम्हारिसाण सरणं को होही नाह ! तुह विरहे ? ॥३१॥ ससुरासुरंपि भुवणं मन्ने निप्पुन्नयं समग्गंपि । अनह कुलसेलाऊ हुँतोसि तुमं जिणवरिंदा ॥३२॥ अहवाऽवस्संभाविसु वत्थुसु संतावकप्पणा विहला । एकमियाणिं विजयउ सइतित्थं तुज्झ जयनाह!॥ महावीरचरियम् - पत्रं - १०० - १०१ । तो उव्विग्गा समणा समणीओ सावगा साविगाओ । देवा देवीओ वि य सव्वं पि जयं समुव्विग्गं॥ सक्को वि हु सोगेणं अब्भाहयमाणसो सुतिव्वेणं । ओरुन्नविवन्नमुहो झुरइ पगलन्तनयणंसू ॥२८॥ तमगसियरविं व दिणं निसाएँ गयणं व अत्थमियचन्दं । विज्झायपईवं पि व भवणं तमसम्मि बहलम्मि उद्धिय कमल व सरं उब्वियणिजं इमं जयं जायं । उम्मूलियकप्पतरूं इयरदुमकाणणं व फुडं ॥२३३०॥ बत्तीसं पि य इन्दा समागया तक्खणं ससोगमणा । खीरोयजलेण तणुं ण्हावन्ति जिणस्स सुरहेण॥ पडिबोहिऊण य तयं नियत्तमाणो जणाऊ सोऊणं । निव्वाणगयं वीरं महन्तमुव्वेयमावन्नो ॥५१॥
આવા સ્પષ્ટ પાઠો છતાં જેઓને સૂત્ર-ટીકા - ચારિત્રો અને વ્યવહાર વિગેરે સર્વને ઉઠાવવાની પરંપરાથી ખોટી ટેવ જ પડી હોય અને જાણી જોઈને કદાગ્રહ પોષવો હોય તેવા રામપંથી કનક જંબુ રામશ્રીકાન્તોના બકવાદોને શાસનપ્રેમીયોમાં સ્થાન હોય જ નહિં.
રામપંથીયોએ તેમના ગુરૂના મરણને દિન સ્મશાનમાં બેસીને લાડવા ખાધેલા હોય તેવું બનેલું જાયું નથી અને હવે રામપંથીયો તેમના નેતાના મરણ વખતે તેઓ મસાણમાં બેસીને લાડવા ખાવાનો બંદોબસ્ત કરશે એવું કોઈ સજ્જન તો માની શકે નહિં.
જંબુક.ના જુઠાણા માટે અક્ષર બહાર પાડવાની વાત જાહેર કરવામાં આવી હતી, પરંતુ તે જં. પુરાવારૂપ સુ. કાંતિલાલે બહાર પાડેલો લેખ તો જંબુકને વજઘાત જેવો લાગ્યો અને તેથી કથીરમાં पो ५ ते नवा नथी. (४. शांति.)