________________
શ્રી સિદ્ધચક્ર
-
અનુક્રમણિકા -
૧૩)
૧૩૧
૧૩૧
૧૩૩
- રામ...શ્રીકાન્તને લખાયેલો પત્ર - નીચે પ્રમાણે તેઓએ પ્રતિજ્ઞા કરવાની છે. - આ મારી પ્રતિજ્ઞા લિ. આનંદ સાગર - શ્રી આત્મારામજી મહારાજના આચાર્ય રામચંદ્રસૂરિ
૧૩૧ – પૂ. શ્રી વિજય સિધ્ધસૂરિજી ઊપર આનંદ સાગરજીએ તાર ર્યો જ
નથી.' અને હજી પણ વિજયસિધ્ધિસૂરિજી ચર્ચા કરવા તૈયાર છે. ૧૬ વર્તમાન તિથિ ચર્ચાને અંગે જવાબદારી ઉપાડીવાદી બન્યા છતા. - આચાર્ય સિધ્ધિસૂરિજી ચર્ચા માટે કોઈપણ પ્રકારે તૈયાર નથી.
એ સત્ય ઘટના સંઘવી ત્રંબકલાલના ટપાલદ્વારા એ આવેલા નીચેના પત્રથી સમજાશે.
૧૩૨ ઊપરનો આખો પત્ર વાંચી વાચકવૃંદ વિચારશે તો સ્પષ્ટ માલુમ પડશે કે આ વૃધ્ધ તપસ્વી ચર્ચા કરી સત્ય નિર્ણય કરવા માંગતા નથી. શ્રી સિધ્ધી સૂરિજી ઊપર વિદ્યાશાળાના સરનામે મોકલેલા પત્રની નકલ ૧૩૪ ઊપરના પત્રનો આવેલજવાબ નીચે મુજબ. મુનિ ભદ્રંકરવિજય ૧૩૫ આચાર્ય શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીને હાથોહાથ આપવા અને તેમની જ
સહીથી ઊત્તર લેવા. તા. ૬-૧૨-૪૦ ની એ નીચે મુજબ પત્ર મોકલ્યો હતો. ૧૩૬ – ઊપરના પત્ર પ્રમાણે તા. ૮-૧૨-૪૦ મીએ ખુદ સિધ્ધસૂરિજી ઊપર પણ
પત્ર લખ્યો હતો તેનો તેમના તરફથી તા. ૧૨-૧૨-૪૦ મીએ લખેલો જવાબ નીચે મુજબ.
૧૩૭ આચાર્ય શ્રીમત સાગરાનંદસૂરિજી તરફથી ઊપરનો પત્ર નો તા. ૧૫-૧૨-૪૦ | મી એ ફરી વરેલો પ્રત્યુત્તર. આનંદ સાગર
૧૩૭ આચાર્ય સિધ્ધિસૂરિ. આનંદસાગર.
૧૩૭ - અન્તમાં જેમ જે બહુશ્રુત બહુજન સમત-બહુ શિષ્ય પરિવરીયો તેમ તેમ જિનશાસનનો વૈરિ જો નાવે નિશ્ચય દરિયો.