________________
સમાલોચના
પંચસંયત નામ નહિં પણ પંચ નિર્ઝન્થીની માફક પંચસંયતી નામ કહેવાય. ૨. દીવસાગર મન્નતિ સૂત્ર એમ નહિ. પણ દીવસાગરપન્નતિસંગ્રહણી નામ છે ગ્રંથકાર છે
પણ પદ્મય થાઓ એટલે પ્રકીર્ણક છુટી છુટી ગાથાઓ કહે છે અને શ્રીસ્થાનાંગસૂત્ર વૃત્તિ ૨૧૫-૨૨૪ વગેરેમાં તથા લોકપ્રકાશ ક્ષેત્ર ૨૭૬-૨૧૨ પત્ર વગેરેમાં આની ગાથાઓને દ્વીપસાગરપ્રજ્ઞપ્તિસંગ્રહણી તરીકે કહે છે પ્ર.સા. પા- ૪૨૯માં પણ તેમ
૩. પરિવારના ભેદમાં બીજાને પરિહાર એટલે પરિહારનો તપ. અને તેને જે કરી ગયેલો
તે નિષ્ઠાંત તરીકે લેવાની જગ્યાએ તે ચારિત્રથી નીકળેલો એવો અર્થ થાય તે અયોગ્ય છે એવા ઘણા અનર્થો તેમાં સમજુને માલમ પડે તેવા છે. (જૈન પ્રસાં) રામટોળીવાળાઓ તિથિને આરંભથી સમાપ્તિ સુધી આરાધતા નથી. અર્થાત્ ઉદય પછીની થોડી તિથિને જ માને છે અને તેટલાના જ આરાધનાર થાય છે. શાસ્ત્રકારની આજ્ઞાએ તિથિને આરાધનાર શાસનપક્ષ તો ક્ષયે પૂર્વા. અને વૃદ્ધો ઉત્તરાના વાક્ય પ્રમાણે વર્તતો આખીનો આરાધક જ છે. તિથિને માને પણ નહિ અને તેની આરાધના કરવાનું કહેનારો તો શાસ્ત્ર અને પરંપરાને લોપનાર થવા સાથે પ્રત્યક્ષ મૃષાવાદી થવા સાથે વિરાધક જ થાય છે. થાત્ શબ્દનો અધ્યાહાર વ્યાખ્યાતાએ જ કરવાનો છે એમ માનવા છતાં મૂલવાક્યોને નયવાક્ય નથી જ એમ કહે તો તેને વદતો વ્યાઘાતઃ નાસ્તવ યાત્મિકત્તાંછિતા અને અન્યોન્ય કાવ્યો બરોબર સમજનાર તો સમ્યગદ્રષ્ટિને સ્યાદ્વાદ રૂપ પ્રમાણ જ્ઞાન માને અને શાસ્ત્ર વાક્યોને નય વાક્ય માને. જૈનશાસ્ત્રોને સમ્યજ્ઞાન તરીકે જ માનનાર, જૈનશાસ્ત્રોને જાણનારા અભવ્યમિથ્યાદ્રષ્ટિને શું સમ્યગૂજ્ઞાનવાળા માનશે? સ્યાદ્વાદની તે અભવ્યાદિને શ્રદ્ધા નહિં હોવાથી તેઓ સ્યાદ્વાદરૂપે ન લે તેથી મિથ્યાદ્રષ્ટિ હોય તો સ્પષ્ટ માનવું પડશે કે જૈનશાસ્ત્રોને સ્યાસ્પદે જોડે તો જ તે સમ્યજ્ઞાન ગણાય. અર્થાત્ સ્વરૂપે તે સમ્યગુજ્ઞાન રૂપ છે એમ ન કહેવાય.
(કથીર)