________________
સમાલોચના
P
લૌકિકટીપ્પણામાં પર્વતિથિની હાનિવૃદ્ધિ નથી આવતી એમ કોઇએ માન્યું કે કહ્યું નથી, પરંતુ તેવી વખતે આરાધનામાં પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિવૃદ્ધિ થાય, પણ આ પર્વતિથિની આરાધનામાં હાનિવૃદ્ધિ થાય નહિં એ જ શાસ્ત્રના પુરાવાઓથી સિદ્ધ એવી પ્રાચીન પરંપરા છે અને આને ઉડાવવા માટે જ રામટોળી મથે છે. ચૌદશની સાથે જ પૂનમ કે અમાવાસ્યા રાખી પ્રતિભાવાહીઓએ છઠ્ઠનો તપ કરવો ?
એમ પ્રવચનસારોદ્વાર આદિમાં સ્પષ્ટપણે જ કહેલ છે, રામટોળી એકથી ચલાવે શિક કે એકાંતરેથી કરે. ( ૩. સિય સાસથી એ વાક્ય તા સ્યાદ્વાદને નવો રેલા છે. એમ કહે તેને માટે ઉપયોગી
છે પણ દરેક સ્થાને સમ્યદ્રષ્ટિને સ્યાત્ શબ્દ જોડવો પડે છે. પરંતુ જોડેલો હોતો
નથી. એમ કહેનારના ઉત્તરમાં એ ઉપયોગી નથી. જે ૪. સમ્યદ્રષ્ટિના જ્ઞાનની તથા સ્વાતંદને જોડવાની મહત્તાની તેમજ નિશ્ચયવાળા અને આ
પૂર્વાપરઅબાધિત અનુસંધાનવાળા જ્ઞાનની મહત્તાને ન સમજે તેઓ બિચારા શાસ્ત્રોએ કરેલ શ્રદ્ધા પ્રમાણે એકજ જ્ઞાનની સમ્યગદશા અને મિથ્યાદશા ન જ સમજે. જે દેશોન દશપૂર્વ સુધીના શાસ્ત્રોમાં સભ્યપણાનો નિયમ નથી રાખ્યો તે પણ જેને તત્ત્વથી ન સમજાય તેવાની દશા કારમી જ થાય. અભવ્ય અને મિથ્યાદ્રષ્ટિઓ સ્યાત્મદયુક્ત અને મોક્ષહેતુપણે ન ગ્રહણ કરે તેથી દેશોન દશપૂર્વ સુધીનું જૈનશાસ્ત્ર શાસ્ત્ર મિથ્યાજ્ઞાન છે એ વાતની શ્રદ્ધા કરનાર મનુષ્ય તો લોકોત્તરશ્રુત સમ્યગુજ્ઞાન જ છે એમ માનવા કે કહેવા તો સ્વપ્ન પણ બહાર પડે નહિં. ત્રીજા ભાગે આવવાથી પર્વતિથિએ પ્રાયે આયુષ્ય બંધાય એ વચનને નામે દોડનાર રામટોળી પર્વતિથિની જ વધઘટ કરે તેની શી દશા થાય? અંતરવાયણાં, તિથિ અને પારણાંના નામે આરાધનાબુદ્ધિની વ્યાપકતા જાણનારને તો અડચણ ન જ આવે. અધ્યાહારથી સ્યાસ્પદનો પ્રયોગ કરે તો જ સમ્યજ્ઞાન કહેવાય એમ પોતે કબુલ પણ કરે અને વળી ભૂલને સમ્યજ્ઞાન એકાંતે માને તેની અક્કલને અક્કલમંદો જ સમજે.
(રામ - શ્રીકાન્ત) -
KON ૦૦૦૦૦%
૦૦૦