________________
શ્રી સિદ્ધચક્ર
-અનુક્રમણિકા.
૨૫૧
૨૫૪
૨૫૬ ૨૫૮
૨૫૯
ર૬૦
૨૬૨
૨૬૩
૪૧ આગમોધ્ધારકની અમોઘ દેશના.
ઊપદેશ આપવાનો અધિકાર કોને ? - હવે જૈન પુસ્તકો લખાવવા માટેનો ઊપદેશ કહે છે. – આચાર્યમહારાજ શ્રી રત્ન શેખર સૂરિજી પુસ્તકાદિ લખાવવામાં શું કહે છે!
આચાર્ય મહારાજ શ્રી મુનિસુંદરસૂરિજી શું ફરમાવે છે ! - પુસ્તકની ઊત્પત્તિ - પુસ્તકનું લખવુ એ સાધુનુ સ્વ સાધ્ય છે.
પૈસામાં મમત્વ ભાવ છે માટે જ તે મળેલ છે પુણ્યથી, છતા પાપરૂપ છે. ખરાબ એટલે ભગવાનને કે ધર્મને નામે ચઢાવનારૂ દોઢ ડાહ્યાઓથી દૂર
રહેજો. ન મોક્ષની ઇચ્છા કરો ! જૈન શાસન તે આપવા તૈયાર છે.!!! - ગાડાની પૈડાની જેમ કાલચક્ર ફર્યા જ કરે છે. ન જૈન ધર્મમાં પોતાની કરણીનો દોષ ભગવાનને ભળાવવામાં આવતો
નથી ?? ઈશ્વર જ જો બધુ કરે છે તો કોર્ટમાં શા માટે જાઓ છો ?
તીજોરીની ચોકી શા માટે ? ન મનમાં પૂરેલા મોતીના ચોક પણ સાચી રીતે પૂરવા પણ જૈન શાસન
તૈયાર છે ? ૪૨ સમાલોચના ૪૩ શાંતિની સીધી સડક સમાલોચના ૪૪ આગમોધ્ધારકની અમોઘ દેશના.
સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન, સમ્યક્ ચારિત્ર એ અપૂર્વ અમરવેલીઓ.
નિર્વાણપદ જેટલું જ્ઞાન ફરજીયાત જોઈએ. - સન્નિપાતમાં ભલે સરખા હોય પણ તે ગયા પછી વિદ્વાન એ વિદ્વાન છે
અને મૂર્ખ એ મૂર્ખ છે !
૨૬૪
A
૨૬૫
૨૬૬
૨૭)
૨૭ર