________________
તા. ૫ જુન ૧૯૪૦] SIDDHACHAKRA [Regd No. 3 3047
કલ્યાણકદિવસોની આરાધના तवोवहाणादियावि निपसमये । अनुरूवं कायव्वा जिणाण कल्लाणदियहेसु ॥१॥
જૈનજનતામાં દાન, શીલ, તપ અને ભાવની પ્રવૃત્તિ કરીને ધર્મની આરાધના જે હંમેશાં કરવાની હોય છે, અર્થાત્ જૈનશાસનના નિયમ પ્રમાણે કોઈપણ દિવસ
એવો ગણવામાં આવેલો નથી કે જે દિવસે દાન, શીલ, તપ અને ભાવરૂપી ધર્મની છે T/ પ્રવૃત્તિ કરવાની ન હોય અગર કરવાનો નિષેધ હોય, પરંતુ એ વાત તો ચોક્કસ \T છે છે કે દાન, શીલ, તપ અને ભાવરૂપી ધર્મની પ્રવૃત્તિ સતત કરવા લાયક હોવા ન છે, છતાં બારેમાસ નિયમિત ન બને અને કોઈ કોઈક વખત બને તો તે કેટલાકોને,
માટે અસંભવિત નથી. ઘણા જ ઓછા એવા ભાગ્યશાળી પુરૂષો હશે કે જેઓ બારે માસ દાન, શીલ, તપ અને ભાવમાં સતતપણે અને એકસરખા ભાવથી પ્રવૃત્તિ કરી શકે. જૈનજનતાનો મોટો ભાગ તો એવો જ હોય છે અને હોય કે જે દાન, શીલ, તપ અને ભાવની પ્રવૃત્તિ કોઈક કોઈક વખત કરવા વાળો હોય તો તેવા જૈનજનતાના મોટાભાગે ઉપર જણાવેલું ભગવાન્ હરિભદ્રસૂરીજીનું વાક્ય બરોબર ધ્યાનમાં રાખવું જોઈએ. ઉપરના વાક્યમાં ભગવાન્ હરિભદ્રસૂરીજી જણાવે છે કે જૈનજનતાએ તપસ્યા વિગેરે જિનેશ્વર મહારાજના કલ્યાણકના દિવસોમાં ઉચિતતા પ્રમાણે જરૂર કરવાં જોઈએ. આ જ કારણથી ભગવાન જિનેશ્વરમહારાજના કલ્યાણકના દિવસોની આરાધના કરવા માટે કલ્યાણકને અંગે તપ કરવાનો ભગવાન્ ! હરિભદ્રસૂરીજી ઓગણીસમા તપનામના પંચાશકમાં જણાવે છે. તે તપાંચાશકમાં
ભગવાનની દીક્ષાનું તપ અને ભગવાનના કેવલજ્ઞાનનું તપ જણાવવા સાથે શા ભગવાનના મોક્ષનું તપ કરવા માટે પણ જણાવે છે. જેઓ અનુકરણની મા //.. પવિત્રવાસનાથી નાશભાગ કરનારા છે તેઓએ આ તીર્થકર ભગવાનના દીક્ષા, JI,
જ્ઞાન અને મોક્ષના તપના અનુકરણને જલાંજલી જ આપવી પડશે. વાચકપુરૂષોએ તે ધ્યાન રાખવાની જરૂર છે કે કેટલાક આચાર્યો ભગવાન્ જિનેશ્વર મહારાજાઓના દીક્ષાદિકના તપને અનિયમિતપણે એટલે કે તે તે મહિના કે દિવસના લક્ષ્ય રાખ્યા વગર કરવાનું
(જુઓ અનુસંધાન પાનું ૩૩૬)