________________
CCCCCCCCCCCCCCC
એપ્રિલ ૧૯૪૦] SIDDHACHAKRA [Regd No. 3 3047
OCCOOOOOOOOOOOOO છે તિથિ માન્યતાના પુરાવા આરાધનામાં પર્વતિથિનો ક્ષય છે
કે વૃદ્ધિ નહિં માનવાનાં પ્રમાણો. હમણાં કેટલીક મુદતથી પર્વતિથિની અસ્તવ્યસ્ત સ્થિતિ કેટલાકો તરફથી ? ક કરવામાં આવી છે, અને તિથિને અસ્તવ્યસ્ત કરનાર તે વર્ગ પોતાના વીર(!) શાસન છે
જૈન (!) પ્રવચન અને દુદુભિ (!) જેવા વાજીંત્રો દ્વારા પ્રોપેગેન્ડા કરી સત્ય માર્ગને તે 8 અનુસરવાવાળા ભવ્યજીવોને ભ્રમમાં નાખવાના પ્રયત્નો કરે છે, જો કે તે ભ્રમનો 0 નાશ કરવા માટે તેઓનાં લખાણો તથા તેઓનાં નવીન પુસ્તકોનાં જુઠાણાં અનેક
વખત અનેક પેપરોમાં અનેક પ્રકારે આપવામાં આવ્યાં છે, પરંતુ તે વર્ગની પદ્ધતિ : તે એવી છે કે અસત્યપણાના આરોપનો ખુલાસો કરવો નહિ, સુધારવો નહિ અને કે પોતાનું મનાવે તેવી રીતે જાણી જોઈને શાસ્ત્રથી વિરૂદ્ધ લખાણો કર્યા જ જવાં અને એ 8 આજ કારણથી તે વર્ગ મધ્યસ્થદ્વારા લિખિત ચર્ચા અગર લિખિત કરવા પૂર્વકની તે મૌખિકચર્ચા કરવા માગતો નહોતો અને વર્તમાનમાં પણ માગ્યો નહિ, કારણકે તે જવાબદારી કે જોખમદારીનું ભાન લિખિતપૂર્વક મૌખિકચર્ચામાં રાખવું પડે અને ૨
એકલી લિખિત ચર્ચામાં તો તે ભાનનું નામનિશાન હોય નહિં, રહે નહિં અને તેઓએ ૪ રાખ્યું પણ નથી, પરંતુ તે વર્ગના જુઠા અને કુટિલતા ભર્યા લેખોથી શાસ્ત્ર અને ૨ 9 પરંપરાને અનુસરવાવાળો વર્ગ સત્ય માર્ગ પ્રત્યે શંકાવાળો થાય નહિં કે અસત્ય માર્ગની
અભિલાષાવાળો ન થાય માટે શાસ્ત્ર અને પરંપરાને અનુસરવાવાળા મહાનુભાવ 8 રે વર્ગની આગળ પ્રમાણની દિશા દર્શાવવાની જરૂર ધારી નીચેના પુરાવાઓ છે કે જણાવવામાં આવે છે. તે ખરેખર ઉપકારક નીવડશે. છે સેંકડો વર્ષોથી શાસન અને પરંપરાને અનુસરવાવાળો વર્ગ બીજ આદિ ને મેં છ પર્વ તિથિના ક્ષયે તેનાથી પહેલાની એકમ આદિ અપર્વતિથિનો ક્ષય 8 ને સતતપણે કરતો હતો અને કરે છે. (નવીન વર્ગ પણ ૧૯૯૧ની ને
(જુઓ અનુસંધાન પાનું ૨૭૨) GOOGOTTOO GOOOOOOOOOGLE
CCCCCCCCCCCCCC
CICICC