________________
શ્રી સિદ્ધચક્ર
-~-અનુક્રમણિકા -
1
1 1 1
૪૮૦
1 1
ન જગતની અપેક્ષાએ અરિહંત પ્રથમપદે શાથી ?
૪૭૪ શ્રી અરિહંતપદની આરાધના ! શ્રી અરિહંત પદ પ્રથમ કેમ ? નમો રિહંતાણં પદનો તો સંસ્કાર જોઈએ.
૪૭૫ અરિહંતપદની અનુવૃત્તિ થી જ બાકીનાં આઠે પદો છે.
૪૭૫ ન “અરિહંત' પદનું રટણ.
૪૭૭ પરમેશ્વર બનાવનાર કે બતાવનાર ?
૪૭૮ દ્વિતીય પદે શ્રી સિદ્ધપદની આરાધના ! સર્વદા સર્વથા સમાન સ્થિતિ તો સિદ્ધમાં જ છે. સંપૂર્ણ સ્વાતંત્ર્યવાદ સિદ્ધિમાં જ છે. સંપૂર્ણ સ્વતંત્ર સિદ્ધ છે. દષ્ટાન્તોનો હેતુ દાંતનાં રસ દ્વારા તત્ત્વરસ પાવાનો હોય છે.
૪૮૦ જૈનદર્શન સ્વતંત્ર થવાનો જ ઉપદેશ આપે છે.
૪૮૧ - કર્કશા એવી કાયાકાકીની કેદમાંથી છૂટ્યા વિના કલ્યાણ નથી.
(૪૮૨ સ્વામી ચપરાશીનાં તાબામાં.
૪૮૩. સિદ્ધની સ્થાપના.
૪૮૪ - સિદ્ધિપદ જ સાધ્ય છે.
૪૮૫ – નવપદમાંના પ્રથમનાં બે પદો જ “સુદેવ” તરીકે ઓળખાય છે. ન તીર્થંકરનાં દીક્ષા, તપ, કેવલજ્ઞાન અને દેશનાદિ તમામ પર કલ્યાણાર્થે છે. ૪૮૭ પ૭ સમાલોચના
૪૮૯ ૫૮ અષ્ટમ વર્ષને અંગે નિવેદન.
૪૯૦ ૫૯ આઠમા વર્ષનો વિવિધ વિષયક્રમ
૪૯૩ - જગદુદ્ધારનો હેતુ, અવસ્થાંતરે ક્ષેત્રમંતરે કે કાલાંતરે પ્રતિનિધિ વિના
૪૯૯ સિદ્ધ થઈ શકે નહિ. - શ્રી જિનેશ્વર દેવનાં હેતુના સંરક્ષણથી જ આચાર્ય પ્રભુનાં પ્રતિનિધિ બને છે. ૫૦
શ્રી ઉપાધ્યાય પદની આરાધના. શાસનરૂપી શાલામાં પાઠકપદે શ્રી ઉપાધ્યાયજી વિરાજમાન છે.
૫૦૧ સ્વાધ્યાય વિનાનો જે સમય, તે ઉપાધ્યાયજીને તો પાણી વિનાના માછલાંને તરફડીયા મારવા જેવો લાગે છે.
૫૦૧ – નવપદને સિદ્ધચક્ર કેમ કહેવામાં આવે છે ?
૫૦૧ | ન ઓળીની અઢાઈઓ શાશ્વતી કેમ ?
૪૮૬
૫૦૧