________________
તા. ર૩-૨-૪૦]
SIDDHACHAKRA
(Regd No. B 3047
જુઠ્ઠાનો અજોડ કરો ... જગતમાં મિથ્યાત્વ મોહનીયના ઉદયને લીધે અનેક જીવો ભગવાનું ણિી જીનેશ્વર મહારાજના વચનોની શ્રદ્ધા વગરના તો એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય કા સુધીની જાતિવાળા અને નારકીથી માંડીને દેવ સુધીની ગતિવાળા જીવો હોય કી છે, પરંતુ નિર્ભાગ્ય શિરોમણીના હાથમાં જેમ ચિન્તામણિ રત્નની સમાગતિ ક દુર્લભ છે તેના કરતાં પણ નિર્ભાગ્ય શિરોમણિમાં પણ મુકુટ સમાન હોય
સેવાના હાથમાં ચિન્તામણિરત્ન આવે તો પણ તે ટકવું મુશ્કેલ પડે છે, તેવી શી રીતે સંજ્ઞિપંચેન્દ્રિયની જાતિમાં અને મનુષ્યગતિમાં આવેલા જીવોને ભગવાન્ ધિ જો જીનેશ્વર મહારાજના વચનોની મિથ્યાત્વ દશા હોય ત્યાં સુધી પ્રાપ્તિ કે શ્રદ્ધા તો થતી નથી, પરન્તુ એવા કોઈક દુર્ભવ્ય જેવા જીવો હોય છે કે જેઓને ભગવાન્ ધિ || જીનેશ્વરમહારાજના શાસનની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો સાંભળવાનો તો શું? પરંતુ છે
વાંચવાનો પણ વખત મળે છે તો પણ એવી કોઈક સામાન્ય મિથ્યાત્વીઓ કરતાં અધમદશા આત્મામાં રહેલી હોય છે કે જેથી ભગવાન્ જીનેશ્વર મહારાજાના પ્રાપ્ત થયેલા શાસ્ત્રોની શ્રદ્ધા કે પ્રરૂપણા થતી નથી અને પોતાના દુર્ભાગ્યના યોગે ભગવાન જીનેશ્વરમહારાજાના શાસ્ત્રોના વચનોને પણ સત્ય તરીકે માનવા તથા પ્રરૂપવાનો યોગ તેઓને રહેતો નથી અને તેવા દુર્ભાગ્યના યોગે ભગવાન જીનેશ્વર મહારાજના શાસનની અંદર કહેલા પદાર્થોની અશ્રદ્ધા અને વિપરીત પ્રરૂપણા કરે છે, એવા પુરૂષોને શાસ્ત્રકારો નિહવ તરીકે જણાવી તેવી લાઈનમાં જમાલિ વિગેરેને જણાવ્યા છે, પરંતુ વર્તમાનકાળની અપેક્ષાએ એક વસ્તુ પણ વિચારવા જેવી રહે છે કે જેઓ જુગતુ એવું જુઠું બોલી શાસનથી બહાર જાય છે કી તેવાઓને મિથ્યાત્વ કરતાં ચઢતી નિન્દવની પદવી અપાય તો પછી જુગતું પણ
આવે નહિં તેવું જુઠું બોલી જેઓ શાસનની બહાર જાય તેવાઓની દશા જ્ઞાની છે. પુરૂષો કેવી જાણે અને કહે તે અગમ્ય જ છે. એક પુરૂષે પોતાને ઉપાધ્યાય છે. (ઉપ-અધી-આય)ને પદે જોડી નીચે પ્રમાણે ટીપ્પણમાં લખ્યું છે. જે
| (જુઓ અનુસંધાન પાનું ૧૯૨)