SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ dl. C-2-80] SIDDHACHAKRA (Regd No. B 3047 * શ્રી જૈનદર્શન અને ભગવાન પાર્શ્વનાથ જ જૈનદર્શનમાં ભગવાન્ જીનેશ્વરપણું એટલે પરમેશ્વરપણું મેળવવાનું છે આ કાર્ય એકભવથી પુરું થતું જ નથી ગુરૂપણું શ્રાવકપણું (સમકિતિપણું , ૪ અને દેશવિરતિપણું) સાધુપણું-ઉપાધ્યાયપણું-આચાર્યપણું યાવત્ કેવલિપણું : '' એકભવથી આદ્યન્તવાળું થઈ શકે છે, પરંતુ જીનેશ્વરપણું એકભવથી ' જ, આદ્યન્તપણે થઈ શકતું જ નથી. જીનેશ્વરપણું મેળવનારને સામાન્યરીતે જ, અંતઃકોટાકોટી સાગરોપમથી જીનેશ્વરપણાની સાધના કરવી પડે છે એટલે આ જ અન્તઃકોટાકોટી સાગરોપમ કાલ સુધીમાં મિથ્યાત્વ દશાની પ્રાપ્તિ થાય • તે અસંભવિત નથી કેમકે સમ્યકત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ સંસારની અપેક્ષાએ " છાસઠ સાગરોપમથી કંઈક અધિક માત્ર જ છે એટલે અંતઃકોટાકોટી છે, સાગરોપમ સુધી પ્રાપ્ત થયેલ સમ્યકત્વ સંસાર અવસ્થામાં ટકે નહિં * એ નિશ્ચિત વસ્તુ છે અને તેથી સમ્યકત્વ પામીને જીનેશ્વરપણું સાધવાની જ શરૂઆત કરવા તરીકે તીર્થકર નામકર્મ બાંધ્યા પછી મિથ્યાત્વ અનેક જ આ વખત પ્રાપ્ત થઈ જાય તેમાં આશ્ચર્ય નથી, પરંતુ જે વખતે તે જીનેશ્વરપણું . જ મેળવવાના કારણભૂત જીનનામકર્મવાળો જીવ સમ્યકત્વ દશામાં હોય ? • ત્યારે જ પરોપકાર વિગેરે ગુણોમાં લીન હોવાથી સમ્યત્વના પ્રભાવે છે આ જીનનામકર્મના પુદગલોનો ઉપચય કરી શકે છે, પરંતુ જ્યારે પ્રાપ્ત જ થયેલા પથમિક અગર લાયોપથમિક સમ્યકત્વને વમીને તે જીનનામકર્મને ? * બાંધનારો ભવિષ્યમાં તીર્થકર થવાવાળો જીવ હોય તો પણ જ્યારે આ જ મિથ્યાત્વ દશામાં જાય છે ત્યારે કેટલાક કમલપ્રભાચાર્ય જેવા જીવો , તો તે બાંધેલા તીર્થકર નામકર્મને પણ ઉડાડી મૂકે છે. અર્થાત્ તેવા છે - મિથ્યાત્વી આત્માઓમાં પૂર્વે બાંધેલું જીનનામકર્મ ટકી શકતું નથી અને • તેથી તેવા જીનનામકર્મ બાંધીને પછી મિથ્યાત્વ પામતાં જીનનામકર્મ છે • ઉડાડી દે એટલે તેઓને પરોપકારિતા આદિ ગુણો ન જ હોય તે , સ્વાભાવિક જ છે એટલે જેટલાઓ તીર્થંકરનામકર્મ બાંધે તેટલા બધા જ * તીર્થકર નામકર્મ બાંધ્યા પછી પણ પરોપકારવાળા જ હોય એવો નિયમ : 0 = 0 0
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy