________________
તા. ર૬-૧૧-૩૯]
SIDDHACHAKRA
[Regd No. 3 304
CCCCCCCCCCCCCCCCCCCCCCCCCCC
as વિનેય (શિષ્ય) કોને કહેવો ? :
જૈનજનતામાં સામાન્યરીતે સામાયિક પ્રતિક્રમણ વિગેરે ક્રિયાઓ કરવામાં 8 ને આવે છે, ત્યારે જો યાવત્રુથિક એવી અક્ષાદિકની સ્થાપના નથી હોતી એટલે,
સ્થાપનાચાર્ય ત્યાં હોતા નથી તો પુસ્તક આદિક સ્થાપન કરવામાં આવે છે અને કે આ તે પુસ્તકાદિકની ઈતરિક (થોડાકાલની) સ્થાપના કરતાં પંચપરમેષ્ઠિમંત્રરૂપ જે તે ને નમસ્કારમંત્ર અને પંચિંદિઅસંવરણો સૂત્ર બોલવામાં આવે છે, એટલે મુખ્યતાએ તે * જો કે ત્યાં આચાર્યની સ્થાપના ગણવામાં આવે છે, અને આચાર્ય ભગવંતોના ગુણો કે 4 ૩૬ x ૩૬ એટલે છત્રીસ છત્રીસીઓ અર્થાત્ બારસોને છનું ગણવામાં આવે તે ર છે એટલે તે ગુણો ગુરૂગુણષત્રિશિકા નામના ગ્રંથમાં વિસ્તાર વ્યાખ્યા સાથે, અને તે * શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે કરેલા સંબોધપ્રકરણમાં મૂલગાથા રૂપે જણાવવામાં તે આવેલા છે, પરંતુ તે બારસો છ— ગુણોની છત્રીસ છત્રીસીઓમાંથી આ 4
પંચિંદિઅસંવરણો (પંચેન્દ્રિયસંવરણ) વાળી છત્રીસી એટલી બધી સાધારણ છે કે * જે છત્રીસી પાળવાની ફરજ આચાર્ય ભગવંતની ગણાય તે જ છત્રીસી ઉપાધ્યાય 5 0 મહારાજા અને સાધુ મહાત્માઓને પણ ફરજીયાતપણે પાળવાની છે. એટલે આચાર્ય ૪ ઉપાધ્યાય અને સાધુએ ત્રણે પદરૂપી ગુરૂતત્ત્વને ઓળખવા માટે તો તે જ સૂત્ર ને
અસાધારણ ઉપયોગવાળું છે, પરંતુ સામાન્યસાધુ કે જેને શિષ્ય તરીકે ગણવામાં આ
આવે છે તેને ઓળખવા માટેનું વિશેષલક્ષણ અહોરાત્રની ક્રિયામાં જોડાયેલા કોઈ કે સૂત્રથી માલમ પડે તેમ નથી, જો કે શાસ્ત્રકારો આચાર્ય અને ઉપાધ્યાય સિવાયના
એટલે પાંચપદો સિવાયના સાધુ વર્ગને વિનેયતરીકે ઓળખાવે છે અને તેથી તે જ શ્રીઉત્તરાધ્યયન સૂત્રની શરૂઆતમાં જ વિનીતનું એટલે વિનયવાળા શિષ્યનું હું ને લક્ષણ જણાવવામાં આવ્યું છે, શ્રીઉત્તરાધ્યયનમાં જણાવેલાં લક્ષણોનું નીચે પ્રમાણે છે નવનીત તરી આવે છે.
૧ જે ગુરૂમહારાજની (આચાર્ય - ઉપાધ્યાય - પ્રવર્તક - ગણાવચ્છેદક - ગણધર - સ્થવિર કે જે કોઈ સમુદાયનો નાયક હોય તેમની) આજ્ઞા એટલે હુકમને ક તે બજાવવાવાળો હોય.
(જુઓ અનુસંધાન પાનું ૬૮) 2 OCTOOOOOOOOOOOOOOOOO
CCCCCCCCCCCCCCC CCCCCCCCCCCCC