________________
પરમાહિત મહારાજા કુમારપાલની
ભાવના
CH
श्रीश्वेताम्बरहेमचन्द्रवचसां पात्रे मम श्रोतसी, श्रीसर्वज्ञपदारविन्दयुगले भृङ्गायितं चेतसः । तत्पुत्र्या कृपया समं परिचयो योगस्त्वया सर्वदा, भूयान्मे भुवने यशः शशिसखं मोहान्धकारच्छिदे ॥१॥
(મોહરીનપરી નવે પામો) જૈનશાસનને માનનારા અને જૈનશાસ્ત્રોએ કહેલા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરનારા મહાનુભાવો જે હોય છે. પછી તે શ્રાવક હોય, શ્રાવિકા હોય, સાધુ હોય, કે સાધ્વી હોય પરંતુ હંમેશાં અનેક વખત પ્રણિધાનની ક્રિયા કરે છે. કેટલાક ભદ્રિક હો
મનુષ્યો પ્રણિધાનસૂત્રને નહિ જાણનારા હોઈને અમે કયું પ્રણિધાન કરીએ છીએ? છે અને કઈ જગા પર કરીએ છીએ? તે વાતને સમજી શકતા નથી, તેમ જાણી શકતા જ નથી; પરંતુ જૈનપણાને લાયકની ક્રિયા કરનાર સુજ્ઞમનુષ્યો, પછી તે સાધુ હોય, આ
સાધ્વી હોય. શ્રાવક હોય કે શ્રાવિકા હોય. - તેઓ તો સારી રીતે જાણે છે કે હર હંમેશાં સામાન્ય ક્રિયાને અંગે સાત વખત ચૈત્યવંદન કરવામાં આવે છે. તથા પી. હું અનેક જિનચૈત્યો જહારવાનાં હોય તો અનેક વખત પણ ચૈત્યવન્દનો કરવામાં
આવે છે. અને તેમાં ઘણાં ચૈત્યવન્દનો પ્રણિધાનસૂત્રને બોલવાપૂર્વકનાં જ હોય જ છે. દેવવંદનભાષ્ય વગેરેને જાણનાર મહાશયો સારી રીતે સમજી શકે છે કે આ હ ચૈત્યવંદન કરનારી ત્રણ પ્રણિધાનને આચરે છે; તે ત્રણ પ્રણિધાનોમાં પ્રથમ હું પ્રણિધાન જગતના ચૈત્યોનું વંદનીયપણું નિયત કરવામાં આવે છે, જેને માટે છે હિરા “જાવંતિ ચેઈઆઈસૂત્ર બોલાય છે. બીજા પ્રણિધાનમાં આખા તિચ્છલોકમાં ફી છે. રહેલા કે અઢીદ્વીપમાં રહેલા સર્વ મુનિમહારાજાઓને વન્દન કરવારૂપ પ્રણિધાન
જs
“જાવંત