________________
રિપ૦
શ્રી સિદ્ધચક
માર્ચ : ૧૯૩૯ આવેલ રકમ કરતાં જમીન વિગેરેમાં વધારાનું ખર્ચ જામનગરના શ્રીયુત્ સંઘવી શેઠીયાઓ તરફથી અપાય છે. ૨. મુખ્ય મંદિર ભમતિના મંદિર દરીયો અને આગમ ખાતે સ્થાનવાર રકમો નીચે પ્રમાણે નોંધાઈ છે.
જામનગર ખાતે નોંધાયેલી રકમની યાદી (૧૦૨૨૫૦) ૫0000 મુખ્ય મંદિરમાં (જમીન સાથે) સંઘવી શેઠ ચુનીલાલભાઈ લખમીચંદભાઈ ૩૫૦૦ દેરી એક શેઠ જયંતિલાલ હરજીભાઈ હરજી ૩૫૦૦ દેરી એક શેઠ જેઠાભાઈ કસલચંદ ૩૫૦૦ દેરી એક શેઠ મગનભાઈ લાલજી મણિબેન તથા રાધાબેન ૩૧૦૦ આચારાંગસૂત્ર મગનભાઈ લાલજી હરજી ૪૫૦૦ ઠાણાંગસૂત્ર મગનભાઈ જમનાદાસ મોનજી ૨૧૦) સમવાયાંગ મગનભાઈ હરજી જૈનશાળા ૨૦000 ભગવતી સૂત્ર મગનભાઈ સંઘવી શેઠ પોપટલાલભાઈ ધારશીભાઈ ૫૫૦૦ જંબુદ્વિપ શેઠ જેઠાભાઈ કસલચંદ ૩000 સૂર્યપ્રજ્ઞપ્તિ શેઠ ગુલાબચંદ હરજીવનદાસ ૧૫૦૦ કલ્પસૂત્ર શેઠ દલપતભાઈ કેશવજી ૧૨૦૦ પિંડનિર્યુક્તિ શેઠ ખેતશી શીરાજ . ૩00 ભત્તપરિજ્ઞા શેઠ પોપટલાલ પાનાચંદ ૩૦૦ ચંદાવિજજય શ્રીમતી મણિબેન નાનચંદ
૨૫૦ મહાપ્રત્યાખ્યાન શેઠ ચત્રભુજ ભવાનજી સુરત ખાતે નોંધાયેલી રકમની યાદી(૪૭૮00) બંગલાના ૧૫૦૦૦ મેળવતાં ૬૨૮૦૦ ૧૭000 ભમતિનું એક મંદિર ઝવેરી શાંતિચંદ્ર છગનલાલ ફુલચંદ ૩૫૦૦ દેરી એક શેઠ મોતીચંદ મગનલાલ પ્રતાપચંદ ૩૫૦૦ દેરી એક શેઠ નગીનદાસ કપુરચંદ જરીવાલા ૧૬૦૦ જીવાભિગમ શેઠ મગનભાઈપ્રતાપચંદ ઝવેરી ૧૦000 પન્નવણા શેઠ શાંતિચંદ્ર છગનલાલ ફુલચંદ. ૨૮૦) ચંદ્રપ્રજ્ઞપ્તિબાઈ કંકુ હઃપાનાચંદ ચુનીલાલ