SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર T T नमः श्रीजैनशासनप्रभावनाप्रभातार्विभावनभास्करपूर्वगुरुभ्यः છે . શ્રી સિદ્ધચક્ર , (પાક્ષિક) T 00 L તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી श्री सिद्धचक्रस्तुति : अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे शास्त्रसद्बोधशुद्धे, आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसां भेदनेऽनल्पवीर्ये। भव्याः! शास्त्रोक्तिशुद्धं निखिलदुरितदं प्रोन्जमिथ्यात्वपक्षं लीनं वोऽन्तोऽन्तरारिव्रजबलदलने सिद्धचक्रे सदाऽस्तु॥१॥ વીર સંવત્ ૨૪૬૪ વર્ષ ૬ 1 અષાઢ વદિ ૦)). વિક્રમ સંવત્ ૧૯૯૪ / અંક ૨૦ : ૨૭-૭-૧૯૩૮ = પાંચ કલ્પવૃક્ષો GST __ज्ञानी विनीतः सुभगः सुशीलः, प्रभुत्ववान् न्यायपथप्रवृतः। त्यागी धनाढ्यः प्रशमी .. સમર્થ: પંડ્યાણની ભૂમિy "વૃક્ષા: a “શ્રી વિનયન’ તાત્પર્ય - આ જગતમાં આ પાંચે પણ કલ્પવૃક્ષો છે. જેમાંનું એક કલ્પવૃક્ષજ્ઞાન ભણેલ • હોય છતાં વિનયી હોય, બીજું સૌભાગ્ય હોય છતાં શીલ યુક્ત હોય, ત્રીજું જ કોઈક ઉંચ્ચે દરજે હોય છતાં ન્યાયમાર્ગમાં પ્રવર્તેલ હોય, ચોથું પૈસાદાર હોય છતાં દાન આદિ કરવાથી ત્યાગી હોય અને પાંચમું સત્તાધીશ હોય છતાં સમતાધારી હોય. - (કસ્તૂરી પ્રકર) * શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ. ધનજીસ્ટ્રીટ ૨૫, ૨૭ મુંબઈ T
SR No.520956
Book TitleSiddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages674
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy