________________
શ્રી સિદ્ધચક્ર
1:
૪૭ તીર્થયાત્રા-સંઘયાત્રા ૪૮ સાગર સમાધાન * સ્થાપનાચાર્ય સમક્ષ દેવવંદન કેમ કરાય?
અમતવાળાનો અનાદર અને અવજ્ઞા થવાથી જિનશાસનનો અનાદર અવજ્ઞા થાય? - શ્રીપાળચરિત્ર, શ્રાધ્ધવિધિ સિવાય કોઈ પ્રાચીનગ્રંથમાં ઉજમણાનો અધિકાર છે? ૩૭૩
જિનેશ્વર ભગવાનની મૂર્તિનો આકાર સિદ્ધદશાની કે સમવસરણની અપેક્ષાએ? ૩૭૪ જૈનમત અને અન્યમતના દોષ સમાન પ્રરૂપવા, પણ સંઘફલાદિને પક્ષ કરવો? ૩૭૪
આરામભદ્રો કહે છે તીર્થકર પ્રભુ અંતીમ ભવમાં આરાધક જ હોય છે તે યોગ્ય છે? ૩૭૪ - જિનેશ્વરો સર્વથા અનુકરણીય જ હોય એવું માનનાર કેવા ગણાય?
શું જીવ, કર્મ અને ઉભયનો યોગ અનાદિ છે તે સમજણ વગરનું છે? ૪૯ ભવાટવી કઈ રીતે ઓલંઘવી? અને ઉતરેલ ક્યાં જાય? ૫૦ આગમોદ્ધારકની અમોઘ દેશના-શાશ્વત સ્થાન ૫૧ તીર્થયાત્રા-સંઘયાત્રા પર સાગર સમાધાન * જીવ અને કર્મનો યોગ એ જ સંસાર બોલવામાં સમજણની ખામી? * જીવ અને કર્મનો વિયોગ એ જ મોક્ષ એમ બોલવુ તત્વનું સ્વરૂપ સમજ્યા વગરનું જ નિશીથ ભાગ્યની ગાથામાં પ્રરૂપણાની બાબતમાં જુદા વિશેષણો શા માટે?
સિદ્ધાચળજી જેવા ક્ષેત્રમાં પુંડરિક સ્વામી સમક્ષ ચૈત્ય કરવું યોગ્ય છે? + અગ્નિનુંજવાલન શસરૂપ હોવાથી ઉચિત નથી તો આરતી મંગળ દીવો કેમ કરાય છે?
સાધુ મહારાજથી વંદણવત્તિયાએ આદિ પાઠ કેમ બોલાય? પ૩ સમાલોચના, પ૪ હું કોણ છું? ૫૫ શું જિનમંદિરે રાત્રિગમન ન હોય? પ૬ જ્ઞાન ક્રિયાવાદ : : : : : : : : : : : :
: :