________________
શ્રી સિદ્ધચક્ર
..અનક્રમણિકા
* જીવ કોને કહેવાય? અને જીવનું સ્વરૂપ શું? એક જીવ (દ્રવ્ય) કોને નિપજાવ્યું? ક્યા દ્રવ્યમાંથી નિપજ્યું?
* આ શરીરનો માલિક કોણ? શરીરમાં પાચનાદિકિયા કોણ કરે છે? * જે ક્રિયા કરનાર કિયાને જાણે તે પોતાને જાણે? ૧૫ કાર્તિક પુનમની પવિત્રતા ૧૬ તીર્થયાત્રા સંઘયાત્રા ૧૭ આગમ દ્વારકની સમઘ દેશના-શાશ્વતસ્થાન ૧૮ સાગર સમાધાન
પહેલી પ્રતિમા કેવી હોય?
પૌષધની બે વ્યુત્પત્તિ કરીને એક પ્રવૃત્તિ જુદી કેમ જણાવી? ન જાનીસ્મરણજ્ઞાન ચિત્તસમાધિના અંધકારમાં સંજ્ઞિજ્ઞાન કેમ?
પર્વતિથિને દિવસે આરંભ કેમ છુટો રહે છે? રહેલ સાધુની વગર રજાએ બીજા સાધુ ઉતરે તો ક્યા દોષ?
ખરતર અભય દેવસૂરિજીને માને છે તો છઠ્ઠ, અમ આદિને કેમ નહિ? - દીક્ષા આપતી વખતે ઓઘો, મુહપતી એન ચલપટ્ટો અપાય? ૧૯ મૌન એકાદશી અને ભગવાન નેમનાથજી મહારાજ ૨૦ તીર્થયાત્રા-સંઘયાત્રા ૨૧ જૈનતીર્થમાલાઓ અને જૈનતીર્થો ૨૨ સંઘપૂજન ૨૩ તીર્થયાત્રા-સંઘયાત્રા ૨૪ લૌકિક અ લોકોત્તર માર્ગમાં તફાવત ૨૫ તિથિ-ક્ષય-વૃદ્ધિ-પ્રદિપ ર૬ તીર્થયાત્રા-સંઘયાત્રા ૨૭ આયુષ્યના બંધનો સમય અને સમાન ત્રિભાગે કાલગણત્રી