________________
જ ૩. વિ.સં. ૧૯૭૨ અમદાવાદ શ્રીવિશેષાવશ્કયક સૂત્ર ૮/૪, શ્રીસ્થાનાંગસૂત્ર
૧/૨ - ૪. વિ.સં. ૧૯૭૩ સુરત શ્રીવિશેષાવશ્કયક સૂત્ર ૧/૨,શ્રીસ્થાનાંગસૂત્ર
૧/૨, શ્રીઔપપાતિકસૂટ ૩/૪, શ્રીઉત્તરાધ્યયનસૂત્ર ૧૨, શ્રીઅનુયગદ્વાર છે
સૂત્ર ૧/૨, શ્રીનંદીસૂત્ર ૫. વિ.સં. ૧૯૭૩ સુરત શ્રીઆવશ્યક સૂત્ર ૩/૪, શ્રીઆચારાંગ સૂત્ર ,
૧/૨,શ્રીઅનુયોગદ્વારસૂત્ર ૧/૨, શ્રીનંદીસૂત્ર ) ૬. વિ.સં. ૧૯૭૬ પાલીતાણા શ્રીઓઘનિર્યુક્તિ, શ્રીપિંડનિર્યુક્તિ, ,
શ્રીભગવતીસૂત્ર ૮/૪૧, શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર )
૩૩/૩૬ ૭. વિ.સં. ૧૯૭૭ રતલામ શ્રીભગવતીસૂત્ર ૩૩/૪૧, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર
(માળવા) ૩/૩૬, શ્રીસમવાયાંગસૂત્ર આગામોદ્ધારક દેવશ્રીએ ઉપર મુજબ સાત સ્થળે થયેલી સાત વાચનાઓમાં કુલ ૨,૩૩,૨૦૦ શ્લોકોની વાચના શ્રમણ સંઘને આપી.જેના પરિણામે યોગ્યતા સંપન્ન અધિકારી , શ્રમણોને યોગ્યતા મુજબ શ્રુતજ્ઞાનના વારસાને મેળવવાની સફલ ઉત્કઠાં જાગૃત થઈ. આ
આ પ્રસંગે કોઈ એમ કહી શકે કે આ તો આગમોદ્ધારકગુરુદેવશ્રીએ માત્ર સૂત્રોના છે. અર્થો સમજાવી દીધા એ તે કંઈ વાચના કહેવાય? અને જો વાચના કહેવાય તો પછી આ
દરેક ગુરૂઓ પોતાના શિષ્યોને પાઠ આપતા હોય તો બધાને વાચનાકારક ગણવા? વગેરે . આશંકાઓ આ પ્રશ્નની પૃષ્ઠ ભૂમિકામાં રહેલ વાચના શબ્દના લક્ષ્યાર્થના અજ્ઞાનથી ઉપજે છે
તે સ્વાભાવિક છે. પણ ખરી રીતે વાચના શબ્દનો સામાન્ય અર્થ ભણવું કે ભણાવવું જો કે માત્ર અહીં વિવક્ષિત નથી અને જ્ઞાની ભગવંતોએ છ વાચનાઓનું કરેલ સ્વતંત્ર વર્ણન છે
પણ આ અર્થને ગૌણ બનાવે છે અહીં તો તેના લક્ષ્યાર્થને સમજવાની જરૂર છે. વાચના જે
શબ્દનો લક્ષ્યાર્થ એ થાય છે કે, “જે કાર્ય દ્વારા પવિત્ર શ્રુતજ્ઞાનના અભ્યાસ, પાઠન, જ ભક્તિ, પ્રભાવ, સંરક્ષણ, સંકલન કે અવ્યચ્છિતિ આદિ ગમે તે અંગને પોષણ મળી જ , રહે.”
આ લક્ષ્યાર્થ મુજબ વિચારતાં જેમ બીજી છ વાચનાઓથી શ્રુતજ્ઞાનના સંરક્ષણ વ્યવસ્થા ક જ. પાઠન અવ્યચ્છિતિ કે સંકલન આદિ પ્રકારને પોષણ મળ્યું છે, અને તે ઉદેશ્યથી તે તે જ
કાર્યને વાચના પદથી જ્ઞાનીઓએ સંબોધ્યું છે. તે મુજબ પૂ. આગમોદ્ધારકદેવશ્રીની સાત .