________________
શ્રી સિદ્ધચક્ર
(પાક્ષિક પત્ર)
....માત્ર બે રૂપિયા જેટલી નજીવી રકમમાં વિશાલવાંચન...... શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ તરફથી ચાલતું પાક્ષિક પત્ર
જેની અંદર
આગમ-રહસ્ય
આગમોદ્ધારકની અમોઘદેશના
જૈન-ધર્મ ઉપર, શાસ્ત્ર ઉપર, તેમજ પાક્ષિક ઉપર કરવામાં આવતા જાહેર કે ખાનગી આક્ષેપોના પ્રતિકારરૂપે ટુંકી સમાલોચના તેમજ સાગર સમાધાન સાથે
અન્ય મનનીય, યુક્તિસિદ્ધ, જૈનધર્મનું રહસ્ય સમજાવતા વાર્ષિકપર્વો વિગેરેના લેખો આવે છે.
વર્ષ દહાડે જેનું વાંચન ૬૦૦ પાના લગભગ તેમજ દર વર્ષે દળદાર એક ગ્રંથ કોઇપણ જાતના મૂલ્ય વગર આપવા છતાં
લવાજમ માત્ર રૂા. બે
પ્રત્યેક જૈનને ઘેર આ વંચાવુ જોઇએ ગ્રાહક થવા આજે જ લખો :
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭ મુંબઇ નં ૨