________________
Regd. No. 3047
“શ્રી સિદ્ધચક્ર”નું છેક પાંચમું વર્ષ
ગ્રાહકોને ખાસ લાભ : છે માત્ર બે રૂપિયા જેટલી સાવ નજીવી જ
- રકમમાં જ આગમરહસ્ય, સાગરસમાધાન, % અમોઘદેશના, જૈનધર્મ, શાસ્ત્રો કે પત્ર ઉપર જાહેર કે ખાનગી થતા આક્ષેપોની ટુંકી સમાલોચના, જૈન ધર્મનું રહસ્ય
સમજાવતા લેખો આદિનું લગભગ દિ ૬૫૦ પાનાનું વાચન
તેમજ - આ વર્ષે બહાર પડનાર આ “શ્રી તપ અને ઉદ્યાપન” જ કોઈપણ જાતના મૂલ્ય વગર આ
ચાલુ લવાજમમાં ભેટ ! ગ્રાહક થવા આજે જ લખો - શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ જ ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ-૩