________________
પ્રવચનપરીક્ષાનો પ્રૌઢમહિમા આ પ્રતિપક્ષિઓની સાથે સભામાં અન્ય તટસ્થોદ્વારા શાસ્ત્રાર્થના સત્યપણાની ચર્ચામાં જીત 8 મેળવનાર વાદગ્રંથ કયો?
પ્રવચનપરીક્ષા આ એ કર્તા સિવાયના શાસનઘોરી મહાનુભાવે પ્રતિપક્ષિઓ સાથે રાજસભામાં શાસ્ત્રાર્થ કરી, છે સાચો ઠરાવવામાં આવેલો વાદ ગ્રંથ કયો?
- પ્રવચનપરીક્ષા કે જ પ્રતિપક્ષવાળાની તરફેણદારી કરનારે જીતને માટે વાજીંત્રોથી વરઘોડો કઢાવ્યો હોય તેવા M વાદગ્રંથ કયો ?
પ્રવચનપરીક્ષા , 8 વાદિના વિજયથી શ્રી સંઘે વાજીંત્ર સાથે વરઘોડો કાઢી વધાવેલો ગ્રંથ કયો ?
પ્રવચનપરીક્ષા - આ ગ્રંથકારની ગેરહાજરીમાં પણ વાદિઓની સાથે સભામાં શાસ્ત્રાર્થમાં જય . 8 પામનારો વિવાદગ્રંથ કયો ?
પ્રવચનપરીક્ષા ! - તા.ક.- ઉપર જણાવેલી હકીકત અક્ષરશઃ જાણવાની ઈચ્છાવાળાઓએ વિજ્યપ્રશસ્તિ-* કાવ્ય જોવા પ્રયત્ન કર્યો.
પ્રવચનકારની શાસ્ત્રવિરૂદ્ધ અને જુઠી પ્રરૂપણા ગર્ભષ્ટમપદમાં અષ્ટમનો અર્થ આઠણું નહિ પણ આઠ પૂરાં. ગર્ભાષ્ટમ એટલે જન્માષ્ટમ જ લેવું. પુરાણ અને શ્રાદ્ધને માટે તેમાં તે પલ્લવિનંતિ એવું વિધાન છે તે વિધાન ન ગણવું. સર્વથા રાગદ્વેષ રહિત (વીતરાગ) પણ લબ્ધિ ફોરવે. લબ્ધિ ફોરવાય તેનું પ્રયોજન શ્રેષ્ઠ હોય તો પછી તે લબ્ધિનું ફોરવવું પણ પડિક્કમવા યોગ્ય નહિં. લબ્ધિનું ફોરવું અપવાદપદ ગણવું. (અપવાદપદ પ્રમાદવાળું જ માનવું) .
ગુરૂતત્ત્વવિનિશ્ચયનો અર્થ જુઠો ર્યો છે. ૮ આવશ્યકવૃત્તિનો અર્થ જુઠો કર્યો છે. A ૯ વિશેષાવશ્યકનો અર્થ જુઠો ર્યો છે. ૪ ૧૦ તીર્થકર ભગવાનો અનાદિકાલ (નિગોદ અવસ્થા)થી પણ પરોપકારપણાના ગુણવાળા ! પર જ હોય છે.
૧૧ જિનેશ્વર મહારાજનું પહેલું સમ્યકત્વ તે જ વરબોધિ કહેવાય. ૮૧૨ સોરઠને શ્રી વીરમહારાજની વખત સાધુના વિહારને અભાવે અનાર્ય કહ્યો છતાં શ્રીક
શત્રુજ્યક્ષેત્રને અનાર્ય કહ્યું નથી.
ટે