________________
શ્રી સિદ્ધચક્ર
અનકમણિકા , See
૯૦ સાગર સમાધાન - અતિમુક્તજી મુનિએ દેશના સાંભળીને વૈરાગ્ય મેળવ્યો હતો કે સ્વયં મેળવ્યો હતો.૩૯૪૨ * અતિમુક્તજીએ પોતાના માતાપિતાને શો ઉત્તર આપ્યો.
- ૩૯૪ - અતિમુક્તકજી કેટલા શ્રુતના ધારક હતા ? શું ઈર્યાવહિના અર્થ પણ તેઓ ન ૩૯૫ - જાણતા હતા ?
આર્યરક્ષિતસૂરિજીના પિતાના પ્રસંગ પછી ચોલપટ્ટો નિયમિત થયો, માત્રકની ૩૯૫ કરો આ પ્રવૃત્તિ થઈ એમ ખરું ? તેઓએ કોલ કર્યો ત્યારે તેમના પિતા હયાત હતા? . = ભગવાન વજસ્વામીજી છ માસની ઉંમરમાં દીક્ષાવાળા ગણાયા, હરિભદ્રસૂરિ ૩૯૫ ,
આદિની ટીકામાં ત્રણ વર્ષની ઉંમરે દીક્ષા લીધી એમ લખ્યું છે અને યુગપ્રધાનમંત્રમાં આઠ વર્ષનો ગૃહસ્થપર્યાય લખ્યો છે ? એ ત્રણેનો મેળ કેમ? સાધુઓ સાધુ પાસે આલોયણ લે છે તો સાધ્વીઓ – સાધ્વી પાસે કેમ ૩૯૫
આલાયણ લેતી નથી ? * આર્યસિંહગિરિના શિષ્યો ગણાવતા વજસ્વામિને આર્યસમિત કરતાં પહેલા ૩૯૬
કેમ કહ્યા ? * વજસ્વામિને પુરીના શ્રાવકોએ ચૈત્યપૂજા જ મહાનધર્મનું અંગ છે માનીને ૩૯૬
પુષ્પ લાવવા વિનંતિ કરી છે? - વજસ્વામિ સુધીના મુનિઓ પ્રાયઃવનમાં રહેતા હતા ? ૧ નંદિસૂત્રના રચયિતા દેવવાચકજી કે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણજી ? - કેટલેક સ્થાને ચંદ્રકુલ એમ લખાય છે અને કેટલેક સ્થાને ચંદ્રગચ્છ એમ
લખાય છે તેનું કારણ? * આર્યરક્ષિતજીની ઉંમર દીક્ષા વખતે કેટલી? - આર્યરક્ષિતસૂરિનો સ્વર્ગવાસ વીરસંવત ૧૮૪માં માનવો કે વીરસંવત ૩૯૭
૫૮૭માં માનવો ? - કાલિકાચાર્ય મહારાજ દ્વારા ઉજ્જયનિના ગર્દભિલ્લરાજાનો ઉચ્છેદ થયા પછી ૩૯૭
ઉજ્જયનિની ગાદીએ કોણ બેઠું ? અને તેનો રાજ્યધર્મ ક્યો? વિજય આણસુરવાળાએ ષપર્વઘટાઘટ વિચાર લખ્યો છે તેમાં શ્રી કાલિકાચાર્યે ૩૯૭
સભા સમક્ષ કલ્પસૂત્ર વાંચ્યું એમ જણાવે છે કે કેમ ? - તે ઘટાઘટમાં જણાવ્યું છે કે પાંચમની સંવચ્છરીનો પલટો આનંદપુરમાં પુત્રના૩૯૭
શોકને નિવારવા લોકો આવવાના હતાં તેથી થયો અને ધ્રુવસેન રાજાએ આજ્ઞાપૂર્વક
કરાવ્યો તે શું સાચું? ::::::::::::::::::::::::