SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર $િ $ - બીજઆદિ પર્વતિથિના ક્ષયે આગળની અપર્વતિથિનો ક્ષય ન કરે તો તેઓ કેમ ૮૯ પર બોલે અને તે રીતે બોલવામાં અડચણ શી ? વળી પુનમના ક્ષયે તેરશનો ક્ષય ન માને તો શું બોલે અને શી અડચણ આવે ? તિથિની વૃદ્ધિ જૈનશાસ્ત્ર પ્રમાણે હોય કે નહિ ? મુખ્યતાએ ઉદય અને સમાપ્તિ બે ન મળે તો સમાપ્તિવાળી તિથિ પ્રમાણમાં લેવી એમ નહિ ? * પુનમ અને અમાવસ્યાના ક્ષયે તેરશનો ક્ષય કેમ કરાય? ૨૨ સમાલોચના ર૩ શ્રી પંચવસ્તુક (ભાષાંતર) ર૪ “ઃ સવીરોમાનિત્યં...' શ્રી હેમચંદ્રસૂરિ ૨૫ આગમરહસ્ય - દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ * શ્રી જૈનશાસનમાં તપનું સ્થાન * તપસ્યાના ધર્મની મુશ્કેલી * શ્રી ઋષભદેવજીની તપસ્યા ગણાય ખરી? ૨૬ સાગર સમાધાન પુનમ અમાવસ્યાની વૃદ્ધિ એ કરાતી ચૌદશે ચૌદશનો ઉદય સમાપ્તિ કે કિ ભોગવટો નથી તેનું કેમ ...? - પુનમ અને અમાવસ્યાના ક્ષયે પહેલાની ચૌદશ તો ઉદયવાળી છે, તેને કેમ ૧૦૮ પલટાવવી ? તત્વતરંગિણીમાં ક્ષય કે વૃદ્ધિમાં સમાપ્તિવાળી તિથિ લેવા લખ્યું છે તેનું કેમ? ૧૦૯ પ્રભુપૂજા, સામૈયા અને સાધર્મિક ભક્તિમાં હિંસા થાય છે કે નહિ? હિંસા છે ૧૦૯ - આ તો પાપ લાગે કે નહિ ? તો યજ્ઞાદિની હિંસામાં પાપ કેમ લાગે ? પાણી વિના વઘારેલું શાક બીજે દિવસે વાસી ગણાય છે ? ૧૦૯ - જેમ આદુ સૂકવીને ઉપયોગમાં લે તેમ બટાકા, શક્કરીયાં આદિ લઈ શકાય? ૧૧૦ - પોતાનો વિવાહ ન કર્યો હોય ત્યાં સુધી સર્વકુમારીકાઓને બહેન સમાન ૧૧૦ ગણવી તો પછી ભવિષ્યમાં તેમાંની કોઈ સાથે વિવાહ શી રીતે થઈ શકે ? રજસ્વલા સ્ત્રીને અડકવામાં ધાર્મિક દૃષ્ટિએ દોષ કેવી રીતે ? ટીપણામાં આરાધવાલાયક પર્વતિથિનો ક્ષય આવે છે પણ જૈન જ્યોતિષની ૧૧૦ છે ગણત્રીએ પર્વતિથિનો ક્ષય આવે કે નહિ ? ::::::::::::::::::::::: $ $ $ ' ' B ૐ 8 " છે.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy