________________
છે જેનશાસનનાં ઈતિહાસમાં પૂ. આગમોદ્ધારકશ્રીની શેષ સાહિત્ય સેવા ફe
આગમોદ્ધારકની મુદિત કૃતિઓ (૧) સિદ્ધપ્રભા વ્યાકરણ (૨) મધ્યમસિદ્ધપ્રભા વ્યાકરણ (૩) લઘુસિદ્ધપ્રભાવ્યાકરણ (૪) કે લઘુત્તમ નામકોષ (૫) તાત્વિક પ્રશ્નોત્તર ભાગ-૧ (૬) આરાધનામાર્ગ ભા.૧ (૭) નિસર્ગદશી, િ(૮) મંગળવિચાર (૯) સદ્ધર્માષ્ટક (૧૦) ચાંદનિકિષોડશિકા, (૧૧) જૈનભાંડાગારસ્તવ, (૧૨)
દૃષ્ટિસંમોહવિચાર (૧૩) નયાનુયોગષ્ટક, (૧૪) લોપકપાટીશિક્ષા, (૧૫) વિધિવિચાર, (૧૬) : ( હરિભદ્રસૂરિસમયદીપિકા, (૧૭) અંગપુરૂષપંચવિંશતિકા, (૧૮) આગમમંદિરચતુર્વિશતિકા, 6 (૧૯) આગમમહિમાસ્તવ, (૨૦) આગમસમતિસ્થાપનાસ્તવ, (૨૧) આગમસુગમતાસ્વ, આ (૨૨) આગમાર્થપ્રાધાન્યસ્તવ, (૨૩) જમાલિમતખંડન, (૨૪) જૈનપૂર્ણત્યાખાદશિકા, (૨૫) " જ દ્રવ્યબોધત્રયોદશી, (૨૬) દ્વેષજયદ્વાદશિકા, (૨૭) ધર્મતત્ત્વવિચાર, (૨૮) ધર્માસ્તિકાયાદિવિચાર, as (૨૯) સૌખ્યષોડશિકા, (૩૦) સિદ્ધચક્રમંદિરતાવિંશિકા.
આગમોદ્ધારકની સંકલનાઓ છે (૧) વિષયોનો વિસ્તારથી અનુક્રમ, (૨) (વિષયોનો) સંક્ષેપથી અનુક્રમ, (૩) વિશેષ : it. ઉપયોગી, (૪) વિશિષ્ટતાઓ (૫) સાક્ષીભૂત અવતરણોનો અકારાદિક્રમ (૬) વાદો, (૭) લક્ષણ છે અને દૂષણ, (૮) વિશેષનામ, (૯) ઈતિહાસ, (૧૦) ભૂગોળ, (૧૧) જ્યોતિષ, (૧૨) તે જ તે ગ્રન્થકારના સમયના પ્રચલિત મતો, (૧૩) વ્યાકરણ, (૧૪) છંદોવિચાર, (૧૫) અલંકાર ) a (૧૬) ન્યાયો, (૧૭) સાક્ષીભૂત (પ્રાચીન) ગ્રંથો, (૧૮) ઉપોદઘાત અને પ્રશસ્તિઓ, (૧૯) , હા આચાર્યોનાં નામો, (૨૦) પ્રાચીન મતો, (૨૧) મતોનું સમાધાન, (૨૨) સૂક્તાવલી (પદ્યાત્મક) :
(૨૩) રાજકીય, (૨૪) પ્રજ્ઞાપ્ય, (૨૫) લોકોક્તિ, (૨૬) વ્યાખ્યાંતર (અન્ય વ્યાખ્યાઓ), . છે. (૨૭) ખંડ-પક્ષ, (૨૮) પાઠાંતર (૨૯) પ્રસ્તાવના (અતિદેશ), (૩૦) સૂત્રાદિનો અકારાદિક્રમ, .
(૩૧) શંકાઓ અને તેનું સમાધાન (પ્રશ્નો અને ઉત્તરો), (૩૨) (શબ્દાદિનો), કઠિનઅર્થ, (૩૩) Re (ગદ્યાત્મક) સુભાષિત વાક્યો, (૩૪) નિષોપાનો સંગ્રહ (૩૫) વાયુ અને વૃષ્ટિ (૩૬) સમાન :
અર્થવાચક શબ્દોના અર્ટો (૩૭) ગચ્છો અને પટ્ટાવલી, (૩૮) દષ્ટાંત, (૩૯) સંપ્રદાય, (૪૦) : વૈદ્યક, (૪૧) નય, (૪૨) સંસ્થાનાદિ, (૪૩) વિધિ, (૪૪) એકાર્થિક શબ્દો, (૪૫) અલ્પબદુત્વ, જ * (૪૬) અનુમાન, (૪૭) સંકલન, (૪૮) પ્રત્યેક બુદ્ધોનાં નામ, (૪૯) વિસંવાદ, (૫૦) સંગ્રહ * શ્લોક, (૫૧) સ્થલનિર્દેશ (૫૨) સામુદ્રિક, (૫૩) નિસીહભાસની ગાથાઓના આદ્યપદ તેમજ
એના અધિકારોનો અનુક્રમ, આગમના અલ્પ પરિચિત શબ્દો. : અનુયોગદ્વારચૂર્ણિ વગેરેમાંથી દેશો વગેરે આઠ વસ્તુઓ તારવી છે. ત્રિષષ્ઠીશલાકાપુરૂષચરિત્ર, છે. સમ્યક્તકૌમુદી, ઉપદેશમાળા વગેરેમાંથી સુભાષિત વગેરે તારવ્યાં છે.
આગમોદ્ધારકની મુદ્રિત સંકલનાઓ છે (૧) અંગાકારાદિ, (૨) ઉપાંગપ્રકીર્ણસૂત્રવિષયાનુક્રમાદિ, (૩) નન્દાદિ ગાથાદિ અકારદિ, (૪) પંચાશકાદ્યકારાદિ, (૫) લલિતવિસ્તર ટિપ્પણ, (૬) અલ્પપરિચિત સૈદ્ધાંતિક શબ્દકોશ
ભા. ૧ (૭) આગમીયસૂકતાવલ્યાદિ, (૮) પરિણામમાળા, (૯) ત્રિષષ્ઠીયદેશનાસંગ્રહ, (૧૦) " આ વિશેષાવશ્યકગાથાનો અકારાદિક્રમ અને અમુદ્રિત ગાથાઓ.